________________
સર્વોદયની જીવનકળા વિચારણાની સ્થળ-પદ્ધતિ તેને લેખામાં નથી લેતી, ને કાળપદ્ધતિ જ એકલી એને ગ્રહણ કરી શકે છે. આપણું સામાજિક પ્રશ્નોના અભ્યાસમાં તેની અગત્ય ઘણી છે તથા સર્વવ્યાપક છે. આપણે જો સ્થળ-ભાવના એકલીના જ દેરવાયા દોરવાઈએ, તો તે આપણને એમ લાગવા સંભવ છે કે, આપણે એકાદ સામાજિક પેજના, તંત્રરચના, કે આકૃતિ, કે જેમાં મનુષ્ય અને બળે એકબીજાના યેગ્ય સંબંધમાં યથોચિત જોવા Tat , તે છ કાઢીએ, તે આપણું કામ પૂરું થાય. પરંતુ કાળ-ભાવના તરત જ પૂછશે કે, તમે આ માણસોને અને બળને જ્યાં ગોઠવ્યાં છે, ત્યાં તેઓ કેટલે વખત સ્થિર રહેશે? તેમને એ સંબંધ ક્યાં સુધી સાયમ રહેશે?
સ્થળ-પદ્ધતિ તમને એક ચિત્ર દેખાડે છે. તે ચિત્ર કદાચ આદર્શ સ્થિતિનું હશે. કોઈ સુખી ક્ષણે વ્યવહરતાં મનુષ્યની દશા આંખ વડે જોતાં જેવી દેખાય તેવી તેમાં દેખાતી હશે. અર્થાત્ સ્થળ-પદ્ધતિથી વિચારનારને જે સામાજિક સ્થિતિ સૌથી ઈષ્ટ લાગતી હોય, તેને ફેટે જ એ ચિત્રમાં હશે. પણ તે જોઈને કાળ-ભાવનાથી વિચાર કરનારે તરત પૂછશે કે,
આ લે કે તેને ક્યાં સુધી જાળવી રાખશે? એક વર્ષ બાદ તેઓ શું કરતા હશે?” તાજેતરમાં થયેલી એક ચર્ચામાં એક સ્થળ-પદ્ધતિવાળાએ એવો મત રજૂ કર્યો કે, “કાલ માર્સે
જેલું સમાજ તંત્ર અતિ વ્યવહારુ છે. તેના જવાબમાં કાળ-પદ્ધતિવાળાએ કહ્યું કે, “એ વાત બરોબર છે. પણ તે બહુમાં બહુ તો એક જ દહાડે ટકશે.” સ્થળ પદ્ધતિવાળે એક અંતિમ સ્થાન અથવા પહોંચવાનું બિંદુ દર્શાવે છે; કાળ પદ્ધતિવાળો આતની દિશા જાણવા માગે છે.
આ બાબતનું ઉદાહરણ આપુંઃ સુખાવતી નગરીના બધા કલ્પકાએ તથા સામાન્ય રીતે બધા સુધારકોએ તે લક્ષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org