________________
२९
સર્વોદયની તકળા
જે સામાજિક ચેાજનાએ કે કા ક્રમે રજૂ થાય છે, તેએમાંનાં કેટલાંકને ઉદય એ રીતે થયા હાય એવી મને બીક છે. કેટલાંક તે એવી માન્યતા ઉપર જ રચાયાં હાય છે કે, માણસે એવાં તે. અવિશ્વાસપાત્ર, મૂખ, યા તેા રોગીલાં પ્રાણીએ છે કે, તેઓ પેાતાના પાડાશીએ સાથે ન્યાયી વ્યવહાર રાખે તે માટે તેમના ઉપર દબાણ લાવવાની, ચાકીપહેરા ગેાઠવવાની, કે તેમને ફેાસલાવવાની યા તે ઉત્તેજક યાકૂતી અને માત્રાએથી ઉત્તેજિત કરવાની જરૂર છે. આ માન્યતાથી આગળ ચાલવા જતાં તેએ તરત તેમની રચનાત્મકતા કે પ્રગતિશીલતા ખેઈ બેસે છે; અને અ ંતે જુલમી બહુમતીના હાથમાં હથિયારરૂપ બની જાય છે. - નારિક પોતાની સામાજિક ફરજ બજાવશે, એવા તેના ઉપર વિશ્વાસ ન મૂકી શકાય, એવી માન્યતા ઉપર રચવામાં આવેલી આવી બધી તયેાજનાઓના સ્વાતંત્ર્યપ્રેમી મનુષ્યે સતત વિરોધ કરે છે; તથા જે કાઈ સમાજ એવી યેજનાઓને અમલમાં મૂકવા તત્પર થાય છે, તે સમાજમાં શક્તિનું દેવાળુ નીકળ્યું છે, એવું જ સિદ્ધ થાય છે. પેાતાનાં જ ફરમાનેનું પાલન કરાવવાની આરિક તાકાત તેએ પાસે હૈતી નથી; ખીજા શબ્દોમાં કહીએ તા, તેએ લાંબુ
"
ટકતી નથી.
નાગરિક પોતાની સામાજિક કરજ અાવે તે માટે તેના ઉપર મળજખરી કરવાની કે તેને ફેસલાવવાની યા લાલચ આપવાની રીતની સામે આજે યત્રોદ્યોગી જમાનામાં એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે કે, જેવી પહેલાં કદી નહીં આવી હાય પહેલાં જ્યારે યુદ્ધોદ્યોગી જમાના હતા, ત્યારે સમાજનું અસ્તિત્વ નાગિરકાની તેને માટે જવાની તત્પરતા ઉપર આધાર રાખતું હતું. તેથી તેવા લડાયક સમાજોની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org