________________
સર્વોદયની જીવનકળા
6
ઊગતી પ્રજાને સહકારવૃત્તિની કેળવણી આપવા માટે કરવામાં આવતા પ્રયત્નમાં મને સ્કાઉટ ખાલ મૂ ની ચળવળ ભારે આશાપ્રશ્ન લાગે છે. તે ચળવળમાં ટકી રહેવા તેમ જ વિકાસ પામવા સરજાયેલી સ ંગઠિત હિલચાલનાં સ લક્ષણા છે. તે કયારનીય જગવ્યાપી તથા આંતરરાષ્ટ્રીય થઈ ગઈ છે; અને તેના વિસ્તાર પાછળ તેના ઊંડાણનું પણુ ખળ છે. કામકાજ અને રમતગમત, મજૂરી અને આરામ વગેરે દ્વંદ્વો વચ્ચેના વિરાધા જે ઉંમરે ભારે હાનિકારક નીવડે છે, તે ઉંમરે જ તે ચળવળ એ વિરાધાનું નિરાકરણ કરી દે છે. તે ચળવળ ‘મૂર્ખ બનવાની રમત'ની જગાએ માણસ બનવાની રમત રજૂ કરે છે; અને એ રમતમાં બધાને સાથે ભેળવીને તેમનામાં પરસ્પર વફાદારીની ભાવના ખીલવે છે. તે ચળવળમાં સેવાના આદશ હમેશાં નજર સામે રાખવામાં આવે છે. એટલું જ નહી' પણ, તેને ખીજા અનેક નૈતિક આદર્શોની પેઠે એક આદશ જેવા કારા રહેવા દેવાને બદલે કુશળ કામકાજમાં પરિણત કરવામાં આવે છે. તે ચળવળમાં ભૌતિક પદાર્થા સાથે સક્રિય પરિચય દ્વારા જ્ઞાન અને ડહાપણ શીખવવામાં આવે છે. વર્ષાઋતુના ભીના તથા ઘનઘાર દિવસો, મુશ્કેલીઓ, નડતરા, અને વિરાધાના તે ચળવળમાં છટથી સામના કરવામાં આવે છે; કારણ કે મુશ્કેલીઓના માણસાઇથી સામને કરવા, એ તે રમતને આવશ્યક ભાગ છે. આ પ્રમાણે એક નૈતિક આદશની સેવામાં કાર્ય કુશળ શિસ્ત હેઠળ ખેલાડીની ખેલદિલીની ભાવનાને ચાજી દેવામાં આવે છે. યુવાન હૃદયને એ જોડાણુ હંમેશ પ્રિય હાય છે. વફાદારી, આવડત, અને મિલનસાર ખુશમિજાજ — આ છેલ્લી વસ્તુ જ્યાં જ્યાં સહકારની વાત હેાય છે, ત્યાં ભારે અગત્યની છે એ વસ્તુઓનું શિક્ષણ આપતી શાળા તરીકે એ ચળવળ
-
૨૩૬
www
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org