Book Title: Sarvodayni Jivankala
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 321
________________ સર્વોદયની જીવવફળા ૨૯૨ આફિસર તથા સિપાઈને આ ચાંદ સાથે વર્ષ ૧૦ પાઉન્ડનું પેન્શન મળે છે; અને તે ઉપરની દરેક સળી દીઠ બીજા પાંચ પાઉડ મળે છે. પા. ૨૦૪: 'ડાનઃ ઃ (ઈ. સ. ૧૮૦૯-૧૮૮૨) પ્રખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી. તેણે પાતાના ‘એરીજીન ઑફ સ્પીશીઝ ′ ( ઈ. સ. ૧૮૫૯) નામના પુસ્તકમાં પહેલી વાર પાતાના વિકાસવાદના સિદ્ધાંત સ્પષ્ટતાથી અને વિસ્તારથી રજૂ કર્યો. તે પુસ્તકને તે સમયના વજ્ઞાનિકોએ સારી આવકાર આપ્યા હતા, પણ ધર્મપંડિતાએ તેના સારી પેઠે વિરોધ કર્યા હતા. ૧૯૭૧ માં ડાવિને ડિસેન્ટ ઑફ મૅન ’ નામનું બીજી પુસ્તક પ્રસિદ્ધ કર્યું અને તેમાં પેાતાના વાદ આગળ ચલાન્યા. તેને વેસ્ટ મિન્સ્ટર એખીમાં દટાવાનું બહુમાન મળ્યું છે. પા. ૨૨૧૩ થ્યુ આર્નોલ્ડ (ઈ. સ. ૧૮૨૨-૧૮૮૮) રશ્મીના પ્રસિદ્ધ હેડમાસ્ટર થોમસ આર્નોલ્ડના પુત્ર. કંવ તથા વિવેચક તરીકે તેણે ખૂબ નામના મેળવી છે. ૧૮૫૭માં તેને ઑકસફર્ડમાં કવિતાના અધ્યાપક નીમવામાં આવ્યા હતા. ૧૮૪૩ માં તેણે ત્યાં જ ‘ન્યુડિંગેટ ઈનામ મેળવ્યું હતું, અને ૧૮૪૫ માં તે એરિયેલ કૅલેજના ફેલા નિમાયા હતા. ઘેાડાં વર્ષ તેણે કેળવણીના સરકારી નિરીક્ષક તરીકે કામ ર્ક્યું હતું. માધુર્ય અને પ્રકાશ’ના સિદ્ધાંતાના પ્રતિપાદક તરીકે તથા તેની સુંદર કવિતા દ્વારા તેણે વિટારિયન યુગના સાક્ષરોમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું" છે. પા. ૨૨૨: એમર્સન: (ઈ.સ. ૧૮૦૩–૧૮૮૨ ) અમેરિકાના સુવિખ્યાત નિબંધકાર, વ્યાખ્યાતા, કવિ અને ફિલસૂફ તે હાર્વર્ડ યુનિવર્સિટીમાં કેળવણી પામ્યા હતા. ઈ. સ. ૧૮૩૩માં તે યુરોપની મુસાફરીએ ગયા અને ત્યાં લૅન્ડર, કાર્લાઇલ વગેરેને મળ્યા. તે પછીને વર્ષે તેણે વ્યાખ્યાતા અને લેખક તરીકે પ્રવૃત્તિ આરભી. તેના ફિલસૂફીના સિદ્ધાંતા ઉપર જર્મન આદર્શવાદી જેવા કે હેગલ, ફીશ, શેલિંગ વગેરેની ખૂબ અસર છે. માનવઆત્મા સ્વભાવે પરમાત્મા છે, અને એક જ પરમાત્મા આ સમાં વ્યાપેલા છે, અથવા આ સર્વાં રૂપે પ્રકટેલા છે, એવા અદ્વૈતવાદ એના સિદ્ધાંતનું કેન્દ્રબિંદુ છે. સામાન્ય ક્લિસૂફ઼ા જેવી દલીલેાની તર્કસ ંગતતા તેનામાં નથી; પેાતાના મનમાં કાઈ વિચાર જેમ સ્ફુરે તેમ તે કહી નાખે; અને તેથી જ કદાચ તેનાં પુસ્તક તાજગીભર્યાં અને પ્રાણપ્રેરક બન્યાં છે. તેનું લખાણ કાવ્યમય છે; તથા તે કવિ હોવા છતાં, તેની ખરી ખૂખી તેના ગ્રદ્ય ગ્રંથામાં પ્રગટ થતી હાઈ, તેને ઉચ્ચ કોટીના ગદ્યવિ કહેવા વધુ યેાગ્ય છે. તેના વિચારોની ગહનતા, વ્યાપક્તા, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336