________________
ઉદ્યોગને વહીવટ તે નકકી જ કે આધુનિક લોકશાસનના નિર્માતાઓએ એ વસ્તુ લક્ષમાં રાખીને તેને ઘડ્યું નહોતું. “લોકોના ઘરમાં અંગારા ખેરવા માટે લોઢાનો લાંબો સળિયે રાખવામાં આવે છે; પરંતુ એક વખત એવો પણ આવે કે જ્યારે ઘરમાં ઘૂસેલા ચેરને મારવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે. તે જ પ્રમાણે લોકશાસનનું તંત્ર જુદા જ ઉદ્દેશથી ઘડવામાં આવ્યું હેવા છતાં, આજે ઉદ્યોગના નિયંત્રણ માટે તે તંત્ર ઉપયોગી થઈ પડે તેમ હોય, તે તેમાં બેટું શું છે,” – એવી દલીલ કરવામાં આવે. પરંતુ લેકશાસનના તંત્રને તેમ જ તેની કામ કરવાની પદ્ધતિને આપણે બારીકીથી તપાસીશું તે આપણને માલુમ પડશે કે, લેકશાસનનું તંત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ લાગુ થઈ શકવાની સંભાવના બહુ ઓછી છે.
દાખલા તરીકે, રાજકીય પક્ષે દ્વારા રાજ્ય ચલાવવાની પદ્ધતિ જ્યાં સુધી અમલમાં રહે, ત્યાં સુધી રાષ્ટ્રીય પાયા ઉપર ઉદ્યોગોને વહીવટ નિબંધ શી રીતે ચલાવી શકાય, એ સમજવું મુશ્કેલ છે. કારણ કે, દરેક ઉદ્યોગમાં કઈ એકાદ વિગત પૂરતે કે આખા ઉદ્યોગ પૂરતે એક ખાસ અટપટ કસબ હોય છે. અને તે જે જુદા જુદા પક્ષે વચ્ચે રાજકીય સત્તા માટે ચાલતા ઝઘડામાં અટવાઈ જાય, તે આખા ઉદ્યોગને જ વિનાશ થાય એ ઉઘાડું છે. પ્રજાના દરેક માણસની સ્વતંત્રતા કાયમ રાખવાને અર્થે મતાધિકારની પદ્ધતિ ભલે ખૂબ જ અનુકૂળ હોય; પરંતુ ઉદ્યોગ અને વેપારની અનંત જટિલતાઓ તથા સતત બદલાયા કરતી હવા સાથે કામ લેવા માટે તે તદ્દન અગ્ય જ છે. આપણા અત્યારના પ્રજાકીય તંત્રને માથે રાષ્ટ્રના ઉદ્યોગે ચલાવવાને તમામ બોજો નાખવો, એ તે કઈવહાણને તોફાની સમુદ્રમાંથી હંકારવાનું કામ તેના મુસાફરની એક કમિટીને સોંપવા જેવું, કઈ મરકીને ઉપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org