________________
સર્વોદયની જીવનકળા, એમ લાગે છે, તે જોઈને હાશ પણ વળે છે. ઈશ્વરી આદેશને અનુસરી પ્રથમ “ગુણ” શેઠે, એટલે બાકીનું એની મેળે આવી મળશે.
ઇંગ્લંડ જેવા દેશમાં, જ્યાં ચાર કરોડ એંસી લાખ મનુષ્યપ્રાણીઓને જ ખવરાવવાનાં હેય, વત્રો વડે ઢાંકવાનાં હોય, અને અગ્નિની હૂંફવાળા મકાનમાં ઠરીઠામ કરવાનાં હોય ત્યાં, ભાનવાળો કઈ માણસ એમ નહિ કહે કે, “જથાને ઉદ્યોગ સાથે કશી જ નિસબત ન હોવી જોઈએ. બધાંને પૂરાં પડી રહે તેટલાં મકાન, બળતણ, વસ્ત્ર અને અન્ન તે જોઈએ જ. મેં એક વ્યાખ્યાતાને એમ બોલતો સાંભળ્યું હતું કે, “કઈ પણ સારી સમાજવ્યવસ્થાની એક નિશાની એ છે કે, તે બધાં બાળકોને પૂરતું દુધ આપશે.” તો પછી ઢેર પાળનારાઓએ આ બાબતને લક્ષમાં લેવી જોઈએ અને ઠેરની જાત સાચવવી અને સુધારવી જોઈએ; કારણ કે, દૂધ ઢેરમાંથી આવે છે, સમાજવ્યવસ્થામાંથી નહીં. અને તેવું જ ખેતીની બાબતમાં પણ છે. મારા મતદાર-વિભાગમાં એક ખેડૂતે એક રાજકીય સભામાં બેલતાં જણાવ્યું કે, “જમીન તે અત્યારે એવું પોકારી રહી છે કે, ધારાસભાના ભાષણિયાઓ મારી વાત પડતી મૂકે, અને કુશળ ખેડૂતે મારી સંભાળ લે તે સારું.” એ પોકાર જગતના મોટામાં મોટા ઉદ્યોગ – ખેતી – ની પરિભાષામાં ગુણ” માટેને પિકાર હતો. તે પિકારને બીજા ઉદ્યોગેની ભાષામાં અનુવાદ થઈ શકે, ભલે પછી તે ઉદ્યોગોને કાયદાઓને “વળગાડ” નડતું હોય કે નહીં. રચનાત્મક નાગરિકધર્મના ઉપાસકેએ એ પિકાર એક કાને સાંભળી બીજા કાનેથી કાઢી નાખ ન જોઈએ.
૧ બાઈબલના “નવા કરાર”માં ઈશુ ખ્રિસ્તનું વાક્ય છે, તેને આ ઉલ્લેખ છે.–“પહેલાં પ્રભુ સંભાળે, તો બાકી બધું એની મેળે આવી મળશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org