________________
પરિશિષ્ટ
૧૭૫
ભાવનાથી કામ લેવાની કે કરવાની તેનામાં સ્વાભાવિક શક્તિ રહેલી છે- એવી કલ્પના તેની પાછળ રહેલી છે. માનવજાતિ પાસે અણુ ખીલવી પડી રહેલી સાધનસપત્તિમાં તે સૌથી માટી છે, અને યાગ્ય કેળવણી દ્વારા તેને ખૂબ જ વિકાસ
સાધી શકાય તેમ છે.
―
’
શોધતાં શેાધતાં, પ્રા. રાઇસને પરસ્પર વીમા ઉતારવાની આ સંસ્થામાં પેાતાને જોઈતું ઉદાહરણ મળી આવ્યું, કારણ કે, - એકબીજાને ખાને ઉઠાવી લેવાને ' સિદ્ધાંત, કે જે આદશ સમાજવ્યવસ્થાના મુખ્ય પાયારૂપ છે તથા વફાદારીની ભાવનાના મુખ્ય આવિષ્કારામાંને એક છે, તેને આ સંસ્થા દ્વારા, ઔદ્યોગિક સમાજમાં ઠેર ઠેર વ્યાપેલાં જોખમેાની બાબતમાં વૈજ્ઞાનિક રીતે લાગુ પાડવામાં આવ્યેા હતા; અને વફાદાર તથા કુશળ ટ્રસ્ટીઓના હાથમાં સોંપવામાં આવ્યા હતા. અર્થાત્, તે દાખલામાં આપણને વફાદારીના સિદ્ધાંત અમલમાં મુકાયેલા જોવા મળે છે એટલું જ નહિ, પણ તેના અમલ કુશળતાપૂર્વક થાય તે માટે જોઈતી વૈજ્ઞાનિક ભૂમિકાય તેમાં માદ છે.
હવે જો પરસ્પર વીમા ઉતારવાની પદ્ધતિએ આવી આવી અનુલ્લ ઘનીય મુશ્કેલીએની ઉપરવટ થઈને આટલું બધું સિદ્ધ કરી બતાવ્યું હોય, તા ભવિષ્યમાં તેથી પણ કેટલુંય વધારે એવું કાંઈક સિદ્ધ કરવાને પણ તે નિમાયેલી છે, એમ ન કહી શકાય ? તેને આંતરરાષ્ટ્રીય અકથ સ્થપાવવામાં પણ કામમાં ન લઈ શકાય ? જો વ્યક્તિએ પાતાની જિંદગીને અને માલિમલકતના વીમા ઉતરાવી શકે, તે સમસ્ત પ્રજાએ પણ તેમ કરે એવું કલ્પી ન શકાય? પ્રજાએ જો એકબીજા સાથે હરીફાઈમાં ઊતરવા કે એકબીજા સામે લડવા માટે જોઈતું વ્યક્તિત્વ ખીલવી શકે છે, તે પરસ્પર વીમે ઉતરાવવા જેટલું વ્યક્તિત્વ તેઓ ન પ્રાપ્ત કરી શકે ? જો લડવાની ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org