________________
સર્વોદયની જીવનકળા
માણસની બુદ્ધિ વિચારી શકે તેવી કેાઈ સામાજિક વ્યવસ્થા તેને જીવંત રાખી શકત નહીં. અત્યારના જીવતવમાનકાળ પાછલા ચાલુ ભૂતકાળ વિના શકય જ નથી; અને ચૂંટણી વખતે કદી જોવામાં ન આવેલી એવી મેટામાં મેાટી બહુમતી પણ, તેના મૂળમાં રહીને તેને પાષનાર ભૂતકાળની મૃત પેઢીએના સકલ્પબળને ઝરી ન હોય, તેા અસહાય લઘુમતી જ બની જાય. ગમે તેવુ જગદું-થાપી’ સંગઠન હાય, પણ તેની પાસે માત્ર જગતને વ્યાપવા જેટલા વિસ્તાર માત્ર જ હાય, તે તે ટકી ન શકે. તે જગત જેટલું ‘ૐૐ' પણ હાવું જોઈ એ. રાષ્ટ્રસ છે એ વસ્તુ ખાસ વિચારવા જેવી છે.
૪૪
આપણે આ એકઠા થયેલા અથવા એકઠા થતા વેગની ભૂતકાળમાંથી આવતા અને વર્તમાનકાળના પ્રયત્નાથી સતત જોર પકડતા ધસારાની વાત યાદ ન રાખીએ, તે સમાજને પીડતા આટલા બધા ‘રાગેા' સામે તેનું કાયમ ટકી રહેવું, એ ન સમજાય તેવી ઘટના બની જાય. પરંતુ એકઠા થતા વેગની વાત યાદ રાખીએ, તે એ ઘટના તથા બીજી પણ ઘણી વસ્તુઓ આપણે સમજી શકીએ. સમાજસુધારને આપ્યા પ્રશ્ન સમજવા માટે સાચા ષ્ટિકાણ પ્રાપ્ત કરવામાં તે આપણને મદદગાર નીવડે. તેનાથી આપણે તરત જ સમજી જઈએ કે, સમાજસુધાર એટલે સમાજ નામના માત્ર સ્થળમાં અસ્તિત્વ ધરાવતા કેાઈ સ્થિર પદાર્થ ઉપર કરવાની ક્રિયા નથી; પરંતુ કાળમાં વ્યવહરતા, ચાલતા, પલટાતા શરીર ઉપરની ક્રિયા છે. સમાજ એ કાંઇ પાણી વિનાના સૂકા ડક્કામાં લાંગરેલું વહાણુ નથી, કે જેને જુદા જુદા સિદ્ધાંતવાદીએ પેાતાની ફુરસદે ખેલી નાખીને ફરી ગેાઠવી શકે અથવા તે સમારી શકે. આપણે તે વરાળના પુરા જોશથી અને જોખમકારક ભરરિયામાં ધસતા વહાણુ સાથે કામ લેવાનુ છે.
Jain Education International
――――
For Private & Personal Use Only
www.jainelibrary.org