________________
સર્વોદયની જીવનકળા પછી તે “પ્રગ” શબ્દ સ્વાભાવિક રીતે જ “ઉકેલ”, શબ્દને અવેજી બની જશે. ખરું કહીએ તો, કેઈપણ માનવસંસ્થા પ્રગની અવસ્થાથી કદી પર થઈ શકી જ નથી. તેમાં જે કાંઈ મૂલ્ય હોય છે, તે ટકવાની ખાતરી ત્યાં સુધી જ રહે છે, જ્યાં સુધી તે સંસ્થા માટે નીમેલા તેના સંરક્ષકે અને વ્યવસ્થાપકનાં ડહાપણ, કુશળતા, વફાદારી, અને હિંમત ચાલુ ટેકો તેમને મળતું રહે છે. તેઓમાંની કઈ જ સંસ્થા “ઘર બેઠાં સામાન પહોંચત” કરી આપી શકે તેમ નથી. તેઓ માનવહૃદયની પરાક્રમી શક્તિઓને સતત પડકાર આપ્યાં જ કરે છે; અને જેની સાથે સામે જવાબ મળતું બંધ થાય છે, તેની સાથે જ તેઓ વેગથી નાશ પામવા માંડે છે.
આ બધું કહેતી વેળા, મેં આપણે “કે” અને ફરજો ને કાંઈક રણભૂમિની પરિભાષામાં રજૂ કર્યા છે. અને તેમાં મને કશું ખોટું નથી લાગતું. માનવજાતિનાં યુદ્ધો આમ તે ધિક્કારપાત્ર છે; અને યુદ્ધના ધંધામાં જેમ જેમ યંત્રશાસ્ત્ર વધારે ને વધારે કામમાં લેવાતું જાય છે, તેમ તેમ યુધ્ધની ધિક્કારપાત્રતા વધતી જ જાય છે. તેમ છતાં તે યુદ્ધો પણ, આપણા ઘણાખરા દુર્ગાની જેમ, માણસની સાચી પ્રવૃત્તિ, અને વિશ્વ સાથેના તેના સાચા સંબંધના વિપરીત આવિષ્કારરૂપ જ છે. ખાલી થુંક ઉરાડવાના અર્થમાં જ નહીં, પણ ઊંડી ધાર્મિક અને સાત્વિક દષ્ટિએ પણ મનુષ્ય “જન્મથી જ વૈદ્ધો” છે; અને તેની સંસ્કૃતિનાં સર્વોચ્ચ રૂપે જુએ તે સંસ્કૃતિ એ તેને આત્માને સંગઠિત યુદ્ધનું જ બીજું નામ છે.
પરંતુ એને સામાવાળિયો કોણ છે? એ માનવ-દ્ધો શાની સામે ઝૂઝે છે? “જડ પદાર્થ અને પશુબળ” સામે નહીં, તેમ જ તેવી બધી વસ્તુઓના સમુદાય તરીકે વિચારાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org