________________
સર્વોદયની જીવનકળા
૧૦૪
ફો 'માંથી એવા મુક્ત થઈ જતા નથી, કે જેથી બાકીના વખતમાં તે બેજવાબદાર મામા કરનારા જ બની રહે. ફુરસદના સમય દરમ્યાન પણ તેને નવી જાતનાં ‘હુકા અને કજો” પ્રાપ્ત થાય છે. તે હુકા અને ફરો કામકાજના સમય દરમ્યાનનાં તેનાં ‘હકા અને ફરજો' કરતાં વિશેષ આનંદપૂર્ણ ભલે હૈ, પર ંતુ તત્ત્વની દૃષ્ટિએ તે જરાય જુદાં નથી. કામકાજના સમય દરમ્યાન તે ‘ મહેનતાણા' માટે કામ કરતા હોય છે. ત્યારે ફુરસદના સમયમાં તે મહેનતાણા સિવાયની, અને તેથી જ કદાચ તેના કરતાં વધુ પ્રાપ્ત કરવા યાગ્ય વસ્તુ માટે કામ કરતા હોય છે. પર ંતુ કામ તે તે કરતા જ હોય છે. તેની ફુરસદની પણ સામાજિક દૃષ્ટિએ ચાખ્ખી કિંમત છે, અને ફુરસદમાં પણ કામકાજ સમાયેલું છે; ભલે પછી તે કામકાજ ઉત્તમતાની એટલી હદે પહોંચાડવામાં આવ્યું હોય, કે જેથી તે અદલાઈને આનંદપૂર્ણ કે સુંદર રમતરૂપ અની ગયું હોય. આ સિદ્ધાંત દેખીતે તે મહુ રસહીન તથા કઠોર લાગે છે; પરંતુ આપણે તેને જરા ઊંડે ઊતરીને સમજીશું, તે તે તેવા નહિ લાગે.
નાગરિક વિષેની આ કલ્પનામાંથી સમાજ વિષેની પણ તેને મળતી એવી કલ્પના નીકળી આવે છે કે, સમાજ એ પરસ્પર સહકારની પદ્ધતિએ કામ કરવા માટેનું એક એવું વ્યવસ્થિત તત્ર છે કે જે પાતે કરેલા કામની ઉત્તમતામાં પોતાની બધી તૃપ્તિ અનુભવે છે. તે કામની ઉત્તમતા, એક માજી, કામ કરનારા બધા નાગરિકાએ પેાતાના તમામ ઉદ્યોગધંધામાં દાખવેલી કુશળતા અને વીરતા ઉપરથી આકવાની છે; અને બીજી ખાજુ, ઉત્પન્ન કરવામાં આવેલા માલનાં તથા કરવામાં આવેલા કામકાજનાં પ્રજ્ઞા-સૌંદય-અને-સત્ય-રૂપી મૂલ્યેા દ્વારા આંકવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org