________________
૧૨૧
ફુરસદને ઉપગ એ ધંધો – જો તેને ધંધે કહી શકાય તે – “ટ દેખતા ફરવાને” છે. આપણે જમાનો ખાસ કરીને “દશ્યદેખ” જમાને છે. અર્થાત્ તેને વસ્તુઓ દેખ્યા કરવાને, કે વસ્તુઓ કેવી દેખાય છે, તે જોતા ફરવાનો બહુ શોખ છે. જેના ખિસ્સામાં પૈસા હોય, તે તરત ચાલતી પકડે છે; અને પોતાનાં ખિસ્સાં કે પિતાની ફુરસદ પહોંચે તેટલે દૂર સુધી રેલવે, મોટર, કે વિમાન દ્વારા સતત મુસાફરી કર્યા કરે છે. ફુરસદના કે રજાના દિવસોમાં આપણે આ દશ્ય-દેખુ વ્યાસંગ આપણી કામ કરવાની ટેવ ઉપર વ્યાપેલી સ્થળ ભાવનાથી વિચાર કરવાની રીતને અનુરૂપ પતિરૂપ જ છે. આપણી રમતગમતની ટેવ ઉપર પણ તેનું જ પ્રાધાન્ય છે; કારણ કે રમતગમતને મેદાને જનારાઓનો મોટો ભાગ “જેવા જનારાએનો હોય છે; રમવા જનારાઓનો ભાગ તો બહુ નાનો જ હિય છે.
પહેલાંના જમાનામાં પણ દશ્ય-દેખના આ વ્યાસંગને અભાવ તો નહોતો જ; પરંતુ તે ઘણું જ ન હતો. અત્યારની મુસાફરીની સગવડોએ તે વ્યાસંગને અતિશય ઉત્તેજન આપ્યું છે. સિનેમા જેવા જતા બાળકથી માંડીને ફૂટબોલની હરીફાઈ જોવા જતું ટોળું, ઈટાલીના કલાસંગ્રહમાં આવતાં અમેરિકાવાસીઓનાં ધાડાં, ઘોડદડ ઉપર ભેગાં થતાં ટેળાં, સૂર્યનું ગ્રહણ પૂરેપૂરું દેખી શકાય તેવા સ્થળે જવા નીકળતા લાખો લોકો, અને આખા વિશ્વનું “દર્શન’ શોધવા મથતા ફિલસૂફ સુધીના આપણે બધા જ પહેલાના જમાનામાં કદી ન હોય તેવા “દશ્ય-દેખુ” રખડુઓની જાત બની ગયા છીએ. પહેલાંના જમાનામાં મુસાફર જુદા જ હેતુઓથી પોતાની વિકટ મુસાફરીએ નીકળતો તે કાં તો કોઈ હુન્નર શીખવા કે તેના વડે કમાણી કરવા નીકળતો, યા કોઈ ધર્મગુરુને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org