________________
ટ્રસ્ટીપણું
૧૫૧
મળતી આવશે. વિવિધ ઉદ્યોગાને પલટણની જુદી જુદી ટુકડીઓ જેવા જ ગણવામાં આવશે. તે દરેકને પોતાના ધ્વજ તથા પેાતાની પરંપરાએ હશે. ટ્રસ્ટીની કલ્પના તેમાં પ્રાધાન્ય ભોગવશે, અને અમલદાર તેમ જ સૈનિકની પેઠે માલિક તેમજ મજૂર બંનેને તે સરખી જ લાગુ પડશે. લશ્કરમાં તેમ જ ઉદ્યોગમાં સદ્ગુણુ અને વીરતાને બહુ ભિન્ન વસ્તુ નહીં ગણવામાં આવતી હાય; માકા વખતે નાસી જવું, કાયરતા અને રુશ્વતને વશ થવું, એ બધી વસ્તુએ મેટા ગુનારૂપ ગણાતી હશે; ફુવડપણુ તથા અઘડપણુ એ પણ નાના ગુનાઆરૂપ ગણાતાં હશે. અને ક્ષેત્રોમાં શિસ્તના નિયમાનું આશુ પાલન કે કેઈ પણ નિયમનું શાબ્દિક પાલન કરવા માનચાંદ નહીં જ અપાતા હોય; તેને માટે તેા નામના ટ્રસ્ટી અને સાચા ટ્રસ્ટી, તથા માત્ર દેખાવ કરનાર સૈનિક અને સાચા વીર સૈનિકની વચ્ચે જે કારણે ભેદ પડે છે, તેવા ‘ કાંઈક વધારેની જરૂર સ્વીકારાતી હશે.
ઔદ્યોગિક સંસ્કૃતિના ટ્રસ્ટી તરીકે નાગરિકની ફરજો નક્કી કરતી વેળા (‘હુકા ’ની વાત હાલ તુરત હું પડતી મૂકું છું) યાદ રાખવું પડશે કે, તે જેમ કામ કે સેવા કરનાર પણ છે, તેમ સાથે સાથે બીજાઓની સેવા લેનાર પણ છે. તેનું એ એવડુ સ્વરૂપ હંમેશાં લક્ષમાં રહેવુ જોઈ એ. કામદાર તરીકેની તેની ફરજોનો સાર સામાન્ય રીતે એ આવી રહે છે કે, સમાજને ઉપયેગી એવા કાઈ પણ્ ધ ધા પેાતાને માટે તેણે શેાધવા અને પછી તે કામ શકય હોય તેટલી સારી રીતે કરવું. તેના નાગરિક-મધુએ તેના ઉપર એ જાતને ભાસેા રાખે છે, એ ઉઘાડું છે. તેની નાકરી, વેપાર કે ધંધા ગમે તે હશે, પણ તેમાં છેક જ હલકી કેાટીનું કામ કે જે ગુનારૂપ ગણાતું હશે, મધ્યમ જે બહુ સાધારણ હાવાથી નાખું તરી નહિં આવતું હાય,
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org