________________
૭૯
શબ્દના સાચા અર્થ કુદરત” સામે પણ નહીં, પરંતુ એક એવા સામાવાળિયા જોડે, કે જે માણસ કરતાં વધુ ડાહ્યો છે. તેના ઉમદા ડહાપણને લઈને તથા ચડિયાતી કુનેહને કારણે, આપણાથી બને તેટલી ઉત્તમતા દાખવવાને તે સતત આપણને પ્રેરે એ છે; એટલે તે આપણે ઉમદા શત્રુ છે, અને તેથી આપણે સન્મિત્ર છે. તે જ પ્રમાણે કહીએ તો, જેને જગતની સર્વોતમ વસ્તુ ગણવામાં આવે છે તે, અર્થાત્ માનવ માનવ વચ્ચેનો પ્રેમ પણ કંઈ બીજાને “સુખી” બનાવવા માટેની પરોપકારી વૃત્તિ જ માત્ર નથી, અથવા તો પિતા તથા બીજા વચ્ચે કોઈ અમુક પ્રકારને આવેગયુક્ત સંબંધ નથી, પરંતુ એક વફાદાર
દ્ધાની પિતાના વફાદાર સાથી પ્રત્યેની શાંત ભક્તિ છે; અને તેનું મૂળ તે બંનેમાં સરખા વસેલા એક ધ્યેયરૂપી વિજ પ્રત્યેની સમાન વફાદારીમાં છે. અને એ વસ્તુ બે જણ વચ્ચેના સંબંધ કે લાગણી કરતાં ક્યાંય ઉચ્ચ કોટીની છે.
મહત્ત્વાકાંક્ષી વિજેતાઓ તેમ જ સેના-સત્તાક રાજ પિતાનાં લશ્કરે અને નૌકાસૈન્યને જે ઘણાસ્પદ ઉપયોગ કરે છે, તેને મને જેટલે તિરસ્કાર છે, તેટલે બીજા કેઈને નહીં હોય; તેમ છતાં એ જ લશ્કરે અને નૌકાસૈન્ય પાસેથી, આપણુમાંના જેઓ યુદ્ધમાનસવાળા નથી તેઓને પણ, બહુ મહત્ત્વના પાઠ શીખવાના છે. એવું જરૂર પૂછી શકાય કે, સારા કેળવાયેલા સૈન્યમાં આપણને પિતાના જૂથ પ્રત્યે જે ભાઈચારાની લાગણી, તથા પોતાના “ધંધાની ચાલી આવેલી ઉમદા પરંપરાઓ” જાળવી રાખવાની જે વૃત્તિ જેવા મળે છે, તે આપણું નાગરિક જીવનમાં ઊભી કરવાને અત્યાર સુધી આપણે શાથી નિષ્ફળ નીવડ્યા છીએ? રજના નાગરિક જીવનમાં જે ગુણો દાખવવા માટે, કે જે મુશ્કેલીઓ સહન કરવા માટે, તેમ જ જીવસટોસટ જે પ્રયત્નો કરવાને આપણે
પ્રો લાગી જતા એ છે કે ઘણાને ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org