________________
સર્વોદયની જીવનકળા
'
પૃવક જણાવવામાં આવ્યું છે કે, વિજ્ઞાન એ તે એક એવું મહાન હથિયાર છે કે, તેના વડે માણસ કુદરતને જીતીને તેની સાધનસ પત્તિને પેાતાના લાભ માટે ખાલવી શકે છે.’ વિજ્ઞાન વિષેની આ જ કલ્પના આજે બહુમાન્ય થઈ પડી છે, અમાં શંકા નથી. એના કરતાં બીજી કાઈ કલ્પના જો લેાકેામાં વધુ પ્રચારમાં હાય, તે તે ઉપરની જ કલ્પનાને મળતી કુદરત વિષેની કલ્પના છે કે –‘ તેનું અસ્તિત્વ એટલા માટે છે કે, માણસ તેની સાધનસામગ્રીને પેાતાના લાભ માટે ખીલવી શકે’~ અર્થાત્ તેને નિચાવીને તેમાંથી માનવસુખરૂપી અક કાઢી શકે. જ્યાં સુધી તે બેમાંથી એક પણ માન્યતા પ્રચારમાં રહે, ત્યાં સુધી વિજ્ઞાન અને ધર્મનેા મેળ બેસાડવામાં મુશ્કેલી જ પડવાની. કારણ કે, એ અને પનાએ હીન, છીછરી, અને છેક જ નાસ્તિક કલ્પનાઓ છે. તેમને આપણે લાંબા વખત વળગી રહીશું, તે પરિણામે આપણે અચૂક વૈજ્ઞાનિક કાળમુખાએની જાતિ અની રહીશું; અને આપણા એ જુલમથી ત્રાસેલી કુદરતને આપણા ઉપર પોતાનું વેર લેતાં આવડશે, એ વાતની ખાતરી રાખજો. અને વસ્તુસ્થિતિને ધ્યાનપૂર્વક તપાસશેા, તેા લાંબા વખતથી તેણે તેમ કરવાનું શરૂ પણ કરી દીધું છે.
ગમે તેમ તોયે એ નાસ્તિક બહુવદંતીઓમાં સત્યને એક કણ છુપાયેલા તા છે જ. કારણ કે, ખિલવણીની રાહ જોઈ રહેલી કુદરતની શક્તિઓમાં સૌથી વધારે ઉપયાગી નીવડે તેવી કાઈ હાય, તેા તે, દરેક માનવ પ્રાણીમાં કુદરતે મૂકેલી કુશળતાની ગુપ્ત શક્તિઓ છે. વિશ્વમાં મનુષ્ય પેાતાને માટે મેળવી શકે તેવા લાભા’માં તે શક્તિઓની ખિલવણીથી પ્રાપ્ત થનારા લાભની તેાલે આવે, તેવા કાઈ જ લાભ નથી. કુદરતને પેાતાનાથી જુદી માની, અર્થાત્ તેને પાતાને ચૂથવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org