________________
સામાજિક વીરતા
યુક
રહેવામાં આવે, તે મનુષ્યજાતિનું ખમીર અચૂક ગોંધાવા લાગશે, અને તે ખંધિયાર દશા જેટલી વધુ સુખદ હશે, તેટલી જલદીથી સમય તેને સડામાં ફેરવી નાખશે. જેમને ‘પૃથ્વ તરફની ખાંધિયાર સંસ્કૃતિ' કહેવામાં આવે છે, — અને તે બધી વસ્તુતાએ ઉપરથી દેખાય છે તેવી ‘ બંધિયાર ' હાતી નથી, — તે પરથી પણ આથી વિરુધ્ધ કશું સિધ્ધ નથી થતું
------
સહીસલામતી અને પ્રગતિ એ બે વચ્ચે મેળ જ બેસી શકે તેમ નથી. પ્રગતિમાન સમાજ પાતાની ‘સુખશાંતિ’ અથવા તે ચેગક્ષેમને વિરોધ કરનારાં ખળાને ધીમે ધીમે એવેા ઘટાડા થતા જવાની આશા ન જ રાખી શકે, કે જેને પિરણામે જોખમકારક એવું કંઈ બાકી જ ન રહે. ઊલટું, સમાજ જે જે ‘સુખશાંતિ’ કે ‘યેગક્ષેમ’ પ્રાપ્ત કરે છે, તેના પ્રમાણમાં તેનાં વિરોધક મળેામાં પણ વધારે જ થતા જાય છે. વિકાસક્રમને જે ‘નિયમ' સર્વોત્તમને વધારે ઉચ્ચ ભૂમિકાએ લઈ આવ્યેા હાય છે, તે જ નિયમ તેની પછીના બીજા ન ંબરના ઉત્તમ ઉપર પણ એ જ રીતે અમલ કરી રહ્યો હેાય છે. અને એ ખીજા નખરનું ઉત્તમ જ હ ંમેશાં સર્વાંત્તમનું સૌથી વધુ સક્રિય વિરોધી હાય છે, તેની સરખામણીમાં ‘સૌથી ખરાબ ના વિરોધ તેા નજીવા જ કહી શકાય. તે ઉપરાંત, પ્રતિમાન સમાજનું જીવન પ્રગતિને દરેક પગલે એવાં નવાં નવાં મળેા સાથે સંપર્કમાં આવતું જાય છે, કે જે બળા મનુષ્યના કામૂ હેઠળનાં હોતાં નથી. તેમનું . મૂળ જગતનાં અગમ્ય ઊંડાણામાં હોય છે. એ મળેા ભલે કાબૂ હેઠળ ન હેાય, પણ પેાતાની વીરતાથી તે ખળાને પેાતાના પક્ષમાં કામ કરતાં ખળામાં તે જરૂર ફેરવી નાખી શકે તેમ હાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org