________________
શબ્દોના સાચા અથ
૬૫
આવ્યા છે; તેની જમણી બાજુએ અગ્નિ છે અને ડાબી બાજુએ ઊંડું પાણી છે.
‘અને તે પાણી તથા અગ્નિ વચ્ચે એક મા છે; તે એટલા સાંકડા છે કે, એકીસાથે એક જ માણસ તેના ઉપર ચાલી શકે.
‘હવે, આ શહેર કોઈ માણસને વારસામાં મળે, પણ તે વારસ એ રસ્તે જવાનું જોખમ ખેડવા તૈયાર ન થાય, તેા તે તેને વારસા કેવી રીતે પામે ?’ મેં કહ્યું, પ્રભુ ! તમારું કહેવું સાચુ છે.' ‘ત્યારે તેમણે કહ્યું: ઇઝરાયેલને વારસા* પણ તેવેા જ છે.’
એ કહેવાની જરૂર નથી કે, આ ભાગ ાઈ તાજા રાજદ્વારી ભાષણમાંથી કરેલા ઉતારા નથી; પરંતુ એસ્પ્રસના* બીજા ખંડના સાતમા પ્રકરણમાંથી છે.
૬
શબ્દોના સાચા અ
સામાજિક ચર્ચાઓમાં આજે કેટલાક શબ્દો ચલણી નાણા જેવા અની ગયા છે. તે બધા શબ્દો, અને તેમાંય ખાસ કરીને સુધારકા જેમના બહુ ઉપયાગ કરે છે, તેવા શબ્દોનું પૂરેપૂરું વિવેચન, આપણે જે વિચારો અત્યારે કરીએ છીએ, તેને માટે અતિ આવશ્યક છે. કારણ કે, જ્યાં માણસનું મન માત્ર શબ્દોની અસર હેઠળ જ બહેર મારી જાય, ત્યાં વિચાર માટે કાંઈ અવકાશ જ રહેતા નથી.
પ્રથમ તેા, સમાજશાસ્ત્ર એ શબ્દ વાપરવામાં જ કેટલાંક ગંભીર જોખમેા છે. તે શખ્સના ચાલુ વપરાશને કારણે,
સ.-પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org