________________
७२
સર્વોદયની જીવનકળા
જમણી બાજુ ભડભડતા અગ્નિ હોય, અને ડાખી ખાનુ કાળું અંધાર પાણી હાય’— પેાતાનું તેમ જ આપણું જીવન મૂઠીમાં પકડીને પાર લઈ જાય. આપણા આજના નેતા તે એ છે કે જે તેના સમાજશાસ્ત્રના જ્ઞાનને કારણે આપણે માટે એવા ‘સહીસલામત રસ્તા’ શેાધી આપે કે જ્યાં ‘આપણને લાભ અધી જ મામતે ના થાય અને હાનિ માત્ર દુઃખાની જ થાય.’
નેતા વિષેની કલ્પનામાં થયેલા આ ફેરફારની સાથે જ તેને અનુસરનારાઓની જોની કલ્પનામાં પણ ફેરફાર થઈ ગયા છે. હવે આપણે આપણને આપણા નેતાના રણભૂમિ ઉપરના સાથીદારો ગણતા નથી; પરંતુ ધની ખાખતમાં તેના ‘અનુયાયી' અને રાજકારણમાં ચૂંટણી વખતે તેને ‘ટેકો આપનાર’ મતદારા જ ગણીએ છીએ. તેણે ખાસ સૂચવેલ ‘કાયડાને ઉકેલ ' અપનાવી આપણે તેના અનુયાયી મનીએ છીએ અને તે અનુસાર મતપેટીમાં મત નાખી આવીને આ યાંત્રિક કારખાનાને બીજે છેડેથી આપણુ કલ્યાણ બહાર પડે તેની રાહ જોઈએ છીએ.
?
સમાજને લગતી ચર્ચામાં —અને આજકાલ તે કાઈ પણ ચર્ચામાં – મે' હમણાં ઉલ્લેખેલા ‘ કેયડા ’ અને ‘ઉકેલ ’ એ બે શબ્દોનું પ્રાધાન્ય પણ લાકોની મદલાયેલી મનેાવૃત્તિના સાક્ષાત્ ઉદાહરણરૂપ છે. ભાષાશાસ્ત્રીઓને પૂછતાં જણાય છે કે, જાહેર ચર્ચામાં આ બે શબ્દોની ‘ચડતી ગયા એ સૈકાથી અને ખાસ કરીને ૧૯મા સૈકાથી થઈ છે. તેમનું એમ પણ કહેવું છે કે, તે બે શબ્દોની સાથે સાથે જ ‘સુખ' શબ્દની ચડતી’ થતી આવી છે. આ શબ્દોના વપરાશ અચાનક વધવાનાં કારણે જરૂર હાવાં જોઈએ; અને તેમની શેાધ કરવાનું કામ ઘણું રસિક થઈ પડે. એક વસ્તુ ધ્યાન ખેંચે તેવી છે કે, ‘સુખ ' (happiness) શબ્દની પેઠે ‘ કાયડા ’
*
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org