________________
સામાજિક રાગમીમાંસા
રૂપ
એટલે, પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિના સિદ્ધાંત સાથે રાગમીમાંસક દૃષ્ટિબિ ંદુના સિદ્ધાંતા બ ંધબેસતા કરી આપવા જોઈ એ. અને બીજા એક પ્રસિદ્ધ લેખક મિ. આલ્ફ્રેડ ઝીમને એ વસ્તુ તાજેતરમાં એવી સીધી ભાષામાં સાધવાના પ્રયત્ન કર્યાં છે કે, તેને ભાગ્યે જ રૂપકની ભાષા કહી શકાય. તેમનું રોગ-નિદાન બહુ ભડકાવનારું નથી; પરંતુ રાગ-મીમાંસક દૃષ્ટિબિંદુના સ્વીકારમાં તે વધુ સ્પષ્ટવક્તાપણું ખતાવે છે. તે કહે છે: 'રાજકારણ એ એક પ્રકારનું વૈદુ જ છે; માત્ર તેને વિષય મનુષ્યશરીરને બદલે સમાજશરીર છે. જેમ વંદની કુશળતા દરદીના રોગની પારખ કરીને તેને ઉપચાર કરવામાં રહેલી છે, તેમ રાજનીતિજ્ઞ પુરુષની કુશળતા સમાજશરીરના ગેા પારખીને તેમનેા ઉપાય કરવામાં રહેલી છે.૧' પરંતુ હવે પ્રશ્ન એ ઊઠે છે કે, આ સ્વસત્તાક સમાજ પાતે પેાતાનું જ મૈદું કેવી રીતે કરી શકે. મિ. ઝીમન આ વસ્તુ નાગરકેાની એવા પ્રકારની કેળવણીથી સિદ્ધ કરવા માગે છે, કે જેથી તેઓ સમાજશરીરનું વૈદુ શીખનારા વિદ્યાર્થીએ જ બની જાય, અને એ રીતે એ બાબતમાં એટલું જ્ઞાન પ્રાપ્ત કરી લે કે, પોતાને ‘વસ્તુતાએ શું જોઈએ છે,' તે મામત પેાતાના વિશેષજ્ઞાને — અર્થાત્ રાજનીતિજ્ઞાને — ઢારવણી આપી શકે. મિ. ઝીમન લખે છેઃ ‘ આમજનતામાં રાગ પારખવાની આ શક્તિના સાર્વત્રિક પ્રચાર ઉપર, અને તેના ચૂંટાયેલા આગેવાને માં તે શક્તિના ખાસ વિકાસ ઉપર જ પ્રજાસત્તાક રાજ્યપદ્ધતિ નિર્ભર છે. સામાન્ય માસ પેાતાને વિશેષજ્ઞ પુરુષ પાસેથી શું જોઈએ છે તે જાણતા
..
6
1. The Intellectual Foundation of International Co-operation ' P. 4.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org