________________
સામાજિક રાગસીમ સા
૫
પેાતાની નબળાઈ જ વધુ પ્રગટ કરશે. ઉપરાંત એવી રીતેાને કારણે લેાકેામાં મતભેદ પડી જશે, અને એકત્રિત સામને કરવામા જે શક્તિ જોઇ એ, તે આંતરિક વિખવાદ અને માંહોમાંહે દોષારોપણ કરવામાં જ વેડફાઈ જશે.
―
ભાવના
આ વ્યાખ્યાનેામાં હું એથી ઊલટી જ પદ્ધતિની વકીલાત કરવાને છું. અત્યાર અગાઉ તમારા લક્ષમાં આવી જ ગયું હશે કે, હું ‘રચનાત્મક શબ્દ નવા કાર્યક્રમ ′′ કરવાના હેતુથી નથી વાપરતા; પરંતુ અમુક ભાવના – રચનાત્મકતાની સૂચવવાના બહુ નમ્ર હેતુથી વાપરું છું. ત શબ્દથી અમુક જાતને જુસ્સા જ દર્શાવાય છે; તથા તે જુસ્સો પણ અમુક મયા કે ખાસ કેળવાયેલી વ્યક્તિઓમાં જ વ્યાપેલા જુસ્સા નહી, પણ આખા સમાજમાં સાર્વત્રિક ભાવનારૂપે અનેલા, અથવા તેા તેમ બની શકે તેવા જુસ્સા. નારિકતાની રચનાત્મક ભાવના પાછળ એવા નિશ્ચય ધબકતા હાય છે કે, શ્રદ્ધા વડે, આત્મવિશ્વાસ વડે, સાહસ વડે, તથા માનવ સંસારના રોજિંદા ધાંધા ઉદ્યોગમાં ઉત્તમતાની ઉપાસના વડે, અત્યારે જે કાંઈ વસ્તુસ્થિતિ છે, તેના સારામાં સારા ઉપયેગ કરવા. વળી તેને રાજના અનુભવથી એવી પ્રેરણા મળતી હોય છે કે, આદશ ભાવાએથી પ્રેરાયેલ તથા હિસાબપૂર્વક ચેાજેલ સહકારી પ્રયત્નાથી, માનવ સમાજ, જગતમાંથી જે નક્કર તથા કાયમી શ્રેયા પ્રાપ્ત કરી શકે તેમ છે, તેને અંત નથી.
-
જે કોઈ સામાજિક યેાજના કે કાર્યક્રમને ઉદય સામા જિક હતાશામાંથી, સામાજિક કડવાશમાંથી, માણસેાના એકખીન પ્રત્યેના અવિશ્વાસમાંથી, કે માંદગી યા મારામારીના વાતાવરણમાંથી થયેલા છે, તેમાંથી કાંઈ ખાસ પરિણામની આશા રાખી શકાય એવું હું માની શકતા નથી. આજકાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org