________________
સામાજિક માખતામાં કાળ-ભાવના
૧૭
"
સવાર થાય છે, જેથી તેનું ‘િિ ંદુ' જગતની શાશ્વત ગતિની સાથે સાથે જ ગતિ કરે છે, અને તેથી તે માત્ર - બિંદુ' નથી રહેતું. કાળ-ભાવનાથી વિચાર કરનારનું મન હુંમેશાં ગતિમાન હોય છે. તે એક ઇંદ્રિય ઉપરથી બીજી ઇંદ્રિય ઉપર જઈ જઈને તથા અતે ઇંદ્રિયાની ઇંક જ પાર નીકળી જઈને શેાધી કાઢે છે કે, આવશ્યકતા એ કઈ અંતિમ વસ્તુ નથી. વસ્તુને જોવામાં જે આવશ્યક હાય, તે તેમને સાંભળવામાં આવશ્યક નથી; સાંભળવામાં જે આવશ્યક હાય, તે સૂંઘવામા નથી; અને એ પ્રમાણે બધી બાબતેામાં છે. તેથી તે કહે છે, વસ્તુને સમજવી એટલે તે આવશ્યક છે એમ જોવુ,’ એ નથી; પરંતુ તેના સ્વાતંત્ર્યમાં સવાર થયું, એ . ખીજી રીતે કહીએ તેા, ફિરસ્તાઓ કે સેતાન વિષે તે માત્ર એટલું જ જાણવા માગતા નથી કે, તેઓ પ્રાથના કરતા હોય અથવા ખીજી કેાઈ સેતાનીયુક્તિ-પ્રયુક્તિ કરતા હોય, તે વખતે તેમની ઉપર નજર પડે ત્યારે તેઓ શું કરતા દેખાય; પરંતુ તે તે એ પણ જાણવા માગે છે કે, ‘ત પછી શું કરવાના છે.' કાલ માસ કે બીજા કોઇની સમાજવ્યવસ્થા સ્થપાશે તે દિવસે દુનિયા કેવી હશે, એના દર્શનમાત્રથી તેના મનને સતોષ થતા નથી; પરં'તુ તે તે ત્યાર પછીના દિવસ સુધી અને ત્યાર બાદ પણ અનંત દિવસે સુધી સતત આગળ જવા માગે છે. ગમે તેમ તેાય, કાળ-ભાવનાથી વિચાર કરવા એ વિચારની સ્વાભાવિક પદ્ધતિ છે. કેટલાકે તને ઐતિહાસિક વિચારપદ્ધતિ' એવું નામ આપ્યું છે. એ નામ સારું છે; પરંતુ એટલું ધ્યાનમાં રાખવુ જોઈ એ કે, ઇતિહાસને માત્ર ભૂતકાળ સાથે જ લેવાદેવા નથી, પણ વમાન સાથેય છે; અને તે ‘વતમાન' એટલે પણ ભૂતકાળ જ્યાં ભવિષ્યમાં ઊગી નીકળે છે, તે બિંદુ,
સ-ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org