________________
સર્વોદયની જીવનકળા જ આપણને પિતાને પણ આપણે માત્ર “નોરું' ન શકતા હત, તે આપણે કેવા આભાસરૂપ જ હોત! અને સ્થળમાં વિચાર કરવાની પદ્ધતિવાળા જ્યારે કાળ-ભાવના પાસેથી કશી જ મદદ નથી લેતા, ત્યારે માત્ર આભાસો જ ઊભા કરી શકે છે. એ આભાને “વસ્તુશૂન્ય વિક૯૫” પણ કહી શકાય. પછીના પ્રકરણમાં હું એવા એક આભાસ અથવા “દૃષ્ટિ” વિષે કંઈક કહેવાનો છું.
આ પ્રકરણ પૂરું કરતા પહેલાં, હું બધા સારા નાગરિકેનું ધ્યાન ખેંચતી એક વસ્તુ બાબત કાળ ભાવનાથી વિચાર કરવાનો નમૂને આપું છું. તે વસ્તુ તે રાષ્ટ્રસંઘ* છે. ગત મહાયુદ્ધમાંથી નીકળી આવેલી એ એકમાત્ર માનુષી જના છે.
આપણે રાષ્ટ્રસંઘ વિષે સ્થળમાં વ્યાપેલા એક સંગઠન તરીકે જ વિચાર કરીએ, તો આપણે તેનું સાચું તત્ત્વ ધરાર પામી શકવાના નથી. એ પ્રમાણે તે, નકશા ઉપર જુદા જુદા પ્રદેશને આંતરરાષ્ટ્રીય કાયદાની હકૂમત હેઠળ લાવવા પરતા જોડી દઈએ, તે રાષ્ટ્રસંઘ સ્થપાઈ ગયે, એમ જ કહેવાય. જે એટલું જ કરવાનું હતું, તો તે એક સારી
જના તૈયાર કરીને, કરારપત્ર ઉપર અત્યારની બધી સરકારે સહીઓ કરે, એટલે રાષ્ટ્રસંઘ માટેની લડત પૂરી થાય.
પરંતુ એ તે ઉઘાડું છે કે એટલું બસ નથી. તરત જ પ્રશ્ન ઊભું થાય છે કે, એ કરાર ક્યાં સુધી “પઢવામ” આવશે? તે ક્યાં સુધી કાયમ રહેશે? તેનો જવાબ પણ સ્પષ્ટ જ છે. જ્યાં સુધી તે કરાર કરનાર પક્ષકારે અરસપરસ વફાદારીની ભાવનાથી પ્રેરાયેલા રહેશે, ત્યાં સુધી જ તે કરાર કાયમ રહેશે ધારે કે, તે કરાર અત્યારની બધી સરકારે ખરા દિલથી કબૂલ રાખે છે, તથા તેમની પાછળ તેમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org