________________
श्रीसप्तभङ्गीविंशिका-१ जयघोषो जयं दद्याद् धर्मं च धर्मजिद्गुरुः । ध्यानं श्रीसूरिमन्त्रस्य दद्यान्मे जयशेखरः ॥५॥ आद्ये श्रीसूरिमन्त्रस्य पीठे प्रतिष्ठितां सुरीम् । जाड्यापहारिणीं वाचो वैभवाय नमाम्यहम् ॥६॥ उपचारः कृतश्चैवं मङ्गलस्याथ तन्यते ।। विवृतिः सप्तभङ्ग्यास्तु' स्वोपज्ञाऽभयसूरिणा ॥७॥
इह हि जगति दुःषमादूषितेऽपि काले पदार्थस्वरूपनिरूपणेऽन्येभ्यो दर्शनेभ्यो वैशिष्ट्यं श्रीजैनदर्शनस्य स्पष्टमुपलक्ष्यत एव । तच्च मुख्यतो नयनिक्षेपसप्तभङ्गीभिः पदार्थनिरूपणम् । तत्र नयानां निक्षेपाणां च स्वरूपमुपलभ्यमानेषु नैकेषु ग्रन्थेषु यथा विस्तरतो निरूपितमुपलभ्यते सुस्पष्टं च बुध्यते, न तथा सप्तभङ्गया इति तस्याः किञ्चिद्विस्तरतो निरूपणार्थं तद्वारा स्पष्टीकरणार्थं च सप्तभङ्गीविंशिकाप्रकरणमारभमाणो ग्रन्थकारो मङ्गलाद्यभिधायिनीमादिमां गाथामाह शक्रेति - પ્રબળ) ધર્મ આપો. મારા ગુરુદેવ શ્રીજયશેખરસૂરિ મહારાજ મને શ્રીસૂરિમ7માં એકાગ્રતા આપો. ૫. શ્રીસૂરિમાની પ્રથમ પીઠિકામાં પ્રતિષ્ઠિત થયેલી અને જડતાને હરનારી શ્રી સરસ્વતીદેવીને વાણીના વૈભવ માટે નમસ્કાર કરું છું. ૬. આ પ્રમાણે મંગલોપચાર કરાયો. હવે, સપ્તભંગીવિંશિક પ્રકરણની સ્વોપજ્ઞ વિવૃતિ તપાગચ્છીય શ્રી વિજય પ્રેમભુવનભાનુ-ધર્મજિત્ -જયશેખરસૂરિમહારાજની પરંપરામાં આવેલા વિજય અભયશેખરસૂરિ એવા મારા વડે કરાય છે. ૭.
સર્વજ્ઞપ્રણીત શ્રીજૈનશાસનની અનેક ક્ષેત્રોમાં અનેક-અનેકવિધ વિશિષ્ટતાઓ છે, જે દુનિયાના અન્ય કોઈ દર્શનમાં. સંસ્કૃતિમાં કે ભાષામાં જોવા મળતી નથી. પદાર્થના સ્વરૂપના સ્પષ્ટીકરણ અંગે આવી જે વિશિષ્ટતાઓ છે તે પૈકી સાત નય, ચાર નિક્ષેપા અને સપ્તભંગી આ મુખ્ય છે.
१. सप्तभङ्ग्यास्त्विति-भीमो भीमसेन इति न्यायात् सप्तभङ्गीविंशिकायास्त्वित्यर्थः । तन्न्यायादेवाभयसूरिणेत्यस्य तपागच्छीयश्रीविजयप्रेम-भुवनभानुधर्मजित्-जयशेखरसूरिपरम्परागतेनाभयशेखरसूरिणेत्यर्थो ज्ञेयः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org