________________
श्रीसप्तभङ्गीविंशिका - ११
पीतत्वस्य तत्सम्बन्धस्य वैवाभावस्य तत्र बोधो न तु पीतशंखाभावस्य तदुक्तं - असओ नत्थि निसेहो, संजोगाइपडिसेहओ सिद्धं । संजोगाइचउक्कंपि सिद्धमत्थंतरे निययं ।। वि० आ० भा० १५७४ ।। इति वाच्यं, यदा शङ्खमुद्दिश्य स पीतो न वा ? इति प्रश्नस्तदैव नास्त्येवेत्यनेनोत्तरेण शङ्खे पीतत्वाभावविषयको बोध उदेतीत्यनुभवात् । यदा तु कल्पनायामवतीर्णं पीतशङ्खमुद्दिश्य तदस्तित्वविषयक : प्रश्नस्तदा न नास्तीत्युत्तरेण पीतत्वाभावविषयको बोधः, अपि तु पीतशङ्खाभावविषयक एव बोध इत्यनुभवसिद्धम् । अन्यथा चतुरिन्द्रियदेवोऽस्ति न वेति प्रश्रेऽपि भ्रमरादौ प्रसिद्धस्य चतुरिन्द्रियत्वस्य देवे योऽभावस्तदभिप्रायेण स्यान्नास्त्येवेत्युत्तरस्यानुपपत्त्यभावात् तृतीयभङ्गस्याभाव एवापद्येतेत्यपि परास्तं, कल्पनायामवतीर्णस्य
६६
(અસત્ નથી હોતા) પણ અર્થાન્તરમાં બીજા પદાર્થમાં નિયત=અવશ્ય સિદ્ધ=પ્રસિદ્ધ હોય છે. એટલે, પીતશંખના અભાવ કથનથી, અપ્રસિદ્ધ પ્રતિયોગીનો અભાવ કહેવો પણ સંગત છે, એમ કહી શકાતું નથી. સમાધાન (પૂર્વપક્ષ) - આવી શંકા કરવી યોગ્ય નથી, કારણકે જ્યારે શંખને ઉદ્દેશીને એ પીળો હોય કે નહીં?” આવો પ્રશ્ન હોય ત્યારે જ, ‘ન હોય’ એવા જવાબથી ‘શંખમાં પીતત્વાભાવ હોય છે' આવો બોધ થતો અનુભવાય છે. પણ જ્યારે કલ્પનામાં ઉભરેલા પીળાશંખને ઉદ્દેશીને તેના અસ્તિત્વ અંગે પ્રશ્ન ઊઠે છે ત્યારે નાસ્તિ એવા જવાબથી સુવર્ણાદિમાં પ્રસિદ્ધ એવા પીતત્વના અભાવનો બોધ થતો નથી, પણ પીતશંખાભાવનો જ બોધ થાય છે. આ વાત અનુભવસિદ્ધ છે. જો આવું ન માનવામાં આવે તો ‘શક્ર એ ચઉરિન્દ્રયદેવ છે?” એવા પ્રશ્નમાં બીજો ભંગ સંભવિત બની જવાથી ત્રીજા ભંગનો અભાવ જ થઈ જશે. કેમકે આ રીતે તો ભમરા વગેરેમાં પ્રસિદ્ધ એવા ચઉરિન્દ્રિયત્વનો (શક્રાત્મક) દેવમાં જે અભાવ છે એને જણાવવાના અભિપ્રાયથી ત્યાં મ્યાન્નાસ્યેવ એવો જવાબ આપી જ શકાય છે, ને આ અભાવ તો અસંગત નથી જ, પછી ત્રીજો ભંગ કહેવાની જરૂર શી?
ઉત્તરપક્ષઃ આવો પૂર્વપક્ષ પરાસ્ત જાણવો, કારણકે કલ્પનામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org