________________
वाच्यतानामर्थपर्यायत्वाभावः
११५ भावार्थस्त्वयम्-एतत्तु विचारितं पूर्वमस्माभिर्यद् घटत्वादेः सर्वस्यार्थधर्मस्य किञ्चित्त्वर्थक्रियाकारित्वं भवत्येव । तथाहि-कम्बुग्रीवादिमतोऽर्थस्य घटत्वं धर्मोऽतः स जलाहरणं करोति, रक्तत्वञ्च धर्मोऽतो हस्तवस्त्रादीनि रक्तीकरोति, तथाऽमदावादजत्वं धर्मोऽतो वहने कष्टहासं करोति, एवं मृन्मयत्वं धर्मोऽतो जलं शीतीकरोति, वृत्तत्वञ्च धर्मोऽतो वृत्ताकृत्यालेखनं करोति । एवं यो यो धर्मस्तत्र वर्तते तेन तस्यार्थस्य धर्मधर्मिणोरभेदविवक्षया तस्य धर्मस्य च तत्तदर्थक्रियाकारत्विं-अर्थः-प्रयोजनमिति यावद् भवति । अत एते सर्वे धर्मा अर्थपयाया उच्यन्ते । एते चास्य स्वरूपत्वादस्तित्वेनावस्थिताः । तथा तस्मिन् कम्बुग्रीवादिमति पदार्थे पटत्वं नास्ति, अतस्तेन प्रावरणमशक्यम्, एवं श्यामत्वं नास्तीति श्यामीकरणमशक्यम् । एवं यो यो धर्मस्तत्र नास्ति, तत्साध्यप्रयोजनसम्पादनसामर्थ्यमपि तस्य नास्ति । ते च सर्वे धर्मा अर्थपर्याया एव, केवलमस्य 'पर'रूपत्वान्नास्तित्वेन सम्बद्धाः ।
अथ कम्बुग्रीवादिमत्यर्थे घटत्व-रक्तत्वादयो धर्मा यथा वर्तन्ते तथा घटपदवाच्यत्व-रक्तपदवाच्यत्वादयो धर्मा अपि वर्तन्ते, अन्यथा (એનું સંમીલન કેમ અશક્ય હોય છે? એ વાત આગળ સ્પષ્ટ થશે.)
પૂર્વે આપણે વિચારી ગયા છીએ કે પદાર્થમાં રહેલા ધર્મોનું કંઈક ને કંઈક અર્થક્રિયાકારિત્વ હોય છે. કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં ઘટપણે છે, માટે એ જલાવરણાદિ કરે છે. રક્તત્વ છે માટે હાથ-કપડાં વગેરેને લાલ કરે છે. અમદાવાદીપણું છે, માટે ઊંચકીને વહન કરવામાં સરળતા-કષ્ટહાસ કરે છે. મૃત્મયત્વ છે, માટે પાણીને ઠંડું કરે છે. વૃત્તાકાર છે, માટે આમ-તેમ દડી શકે છે. આમ જે-જે ધર્મો છે એ બધાનું કંઈક ને કંઈક અર્થયિાકારિત્વ=અર્થ=પ્રયોજન છે. માટે આ ५५ अर्थपर्याय. छ. भेना 'स्व'३५. छ. मस्तित्वेन. २६॥ छे. એમ એ કંબુગ્રીવાદિમાન્ પદાર્થમાં પટપણું નથી, માટે એનાથી પ્રાવરણ થઈ શકતું નથી. આવા તાણાવાણા-પટવ વગેરે રૂપ અર્થપર્યાય એના '५२'३५ छे. नास्तित्वेन २६या छे.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org