________________
१५०
श्रीसप्तभङ्गीविंशिका-२०
सच्चारित्रचूडामणिभिः श्रीमत्प्रेमसूरिभिः प्रेरितेन विद्वन्मुनिवृन्देन मूलवृत्तिसमेतो (बंधविहाणं)बन्धविधानाख्यः कर्मविषयक आकरो ग्रन्थो ग्रथितः। तद्ग्रथने द्वौ मुख्यौ सूत्रधारौ । तत्र प्रथमो वर्तमानगच्छाधिपतिविजयजयघोषसूरिद्धितीयश्च सकलसंघहितैषिविजयभुवनाभानुसूरिशिष्यो मत्प्रगुरुर्विजय-धर्मजित्सूरिरिति । ग्रथनकाले च तौ 'मुनिजयघोषविजयमुनिधर्मानन्दविजय' इत्याख्याधारिणौ ज्ञेयाविति ।।
तद्भाता प्रथमः शिष्यः सूरिमन्त्रसुसाधकः । श्रीजयशेखरः सूरिः पितृव्योऽभूद् गुरुश्च मे ॥ ६ ॥ माता भ्राता स्वसा यस्य प्रव्रजिताः सुसंयताः । पितुर्माता स्वसारश्च सोऽहमभयशेखरः ॥ ७ ॥ तथाहि- साध्वीमहानन्दाश्रीः मे पितामही, विजयधर्मजित्-जयशेखर
આશય એ છે કે સચ્ચારિત્રચૂડામણિ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણા પામીને વિદ્વાન મહાત્માઓના વૃન્દ મૂળ-વૃત્તિમય (બંધવિહાણ) બંધવિધાન નામે કર્મવિષયક એક આકર ગ્રન્થની રચના કરી. આ મહાગ્રન્થની રચનામાં મુખ્ય બે સૂત્રધારો હતા. એક શ્રીવિજય જયઘોષસૂરિ મહારાજ તથા બીજા સકળસંઘહિતૈષી આ. વિજય ભુવનભાનુસૂરિ મહારાજના શિષ્ય શ્રી વિજય ધર્મજિસૂરિ મહારાજ. ગ્રન્થ રચનાકાળે આ બન્ને મહાત્માઓ મુનિજયઘોષવિજય અને મુનિ ધર્માનંદવિજય તરીકે પ્રસિદ્ધ હતા.
તેઓના (શ્રી વિજય ધર્મજિસૂરિના) ભાઈ અને પ્રથમ શિષ્ય, શ્રી સૂરિમ7ના અવ્વલ સાધક શ્રી વિજયજયશેખરસૂરિ મહારાજ થયા જેઓ મારા (સંસારી પક્ષ) કાકા થાય અને મારા ગુરુ થાય. | ૬
જેની માતા, ભ્રાતા, બહેન તથા જેના પિતાની માતા તથા બહેનો પ્રવ્રજિત થઈને સુસંયમી બનેલા છે તે હું અભયશેખર (સૂરિ) છું. પછી
તે આ રીતે - મારા દાદીમા સ્વ. સા. શ્રી મહાનંદાશ્રીજી મ., બે કાકા-સ્વ. આ. શ્રી વિજયધર્મજિત સૂ. મ. સા., સ્વ. આ. શ્રી વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org