Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 176
________________ प्रशस्तिः १५१ सूरी मे पितृव्यौ, साध्व्यः नयानन्दा - जयानन्दा - कीर्तिसेना - जयसेनाश्रियो मे मोहनभाइआख्यस्य पितुः स्वसारः, साध्वी चन्द्ररत्नाश्रीः मे माता, पंन्यासाजितशेखरविजयगणिवरो मे प्रव्रजितो लघुर्भ्राता, साध्वी नयरत्नाश्रीर्मे भगिनीत्येवं दश मे परिवारजनाः प्रव्रजिता एकादशश्चाहं विजयाभयशेखरसूरिः। ‘मोक्षरुचि-मयणा' इति च मे गृहस्थभ्रातृभगिन्यो । देवगुरुप्रसादेन सूरिणा तेन विंशिका । भूरसखद्विके वर्षे कृतेयं जयताच्चिरम् ॥ ८ ॥ समाप्तेयं स्वोपज्ञवृत्तिसमेता सप्तभङ्गीविंशिकेति । शुभं भूयात् श्रीश्रमणसङ्घस्य ... જયશેખર સૂ. મ. સા., ૪ ફોઈ-સ્વ. સા. શ્રી નયાનંદાશ્રીજી મ. તથા સા. શ્રી જયાનંદા-કીર્તિસેના-જયસેનાશ્રીજી મ., માતા સા. શ્રી ચન્દ્રરત્નાશ્રીજી મ., ભાઈ-પં. શ્રી અજિતશેખરવિજયજી ગણિવર, ભિંગની સા. શ્રી નયરત્નાશ્રીજી મ. આમ ૧૦ પરિવારજનો + અગ્યારમો હું. (દીક્ષિત નહીં થયેલા મારા પરિવારજનોમાં-સ્વ. પિતાશ્રી મોહનભાઈ, વડીલબંધુમોક્ષરુચિભાઈ, બહેન-મયણાબેન). તે અભયશેખરસૂરિ (એવા મારા) વડે દેવ-ગુરુની કૃપાથી વિ. સં. ૨૦૬૧ વર્ષે રચાયેલી આ (સપ્તભંગી) વિંશિકા ચિરકાળ સુધી જય પામો. ।। ૮ ।। આમ, સ્વોપજ્ઞવૃત્તિસહિત સપ્તભંગીવિંશિકા ગ્રન્થ સમાપ્ત થયો. શ્રી શ્રમણ સંઘનું શુભ થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178 179 180