Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 174
________________ प्रशस्तिः १४९ रिंशद्वर्षं यावद् दिव्यदर्शनसाप्ताहिकमपि श्रद्धावर्धक-समाधिप्रेरक-वैराग्यप्रचुरविविधविषयक-साहित्यात्मकमल्पनिद्रो यः प्रकाशितवान् । धनोपार्जनं तत्प्रभवश्च विषयोपभोग अव दुर्लभस्यास्य मनुष्यजन्मनो मुख्यं लक्ष्यमिति शिक्षयितुराधुनिकशिक्षणस्य प्रभावेन समाजरचनायाश्च प्रभावेन तत्त्वज्ञानस्य धर्मानुष्ठानस्य च श्रद्धायां रसिकतायाञ्च प्रभूतं हासमनुभवत्स्वधुनातनेषु युवसु श्रद्धादिवृद्धिद्वारा ज्ञानक्रियाविनियोजनार्थं प्रकल्पितमाधुनिक मनुष्ठानं 'शिबिर' इति नाम्ना प्रसिद्धं वर्तते । प्राप्तकल्पनाधिकसाफल्यस्य तस्याद्याः प्रेरका आद्याश्च वाचनादायकाः श्री भुवनभानुसूरय अव । तत्पट्टे जयघोषोऽस्ति श्रीसिद्धान्तदिवाकरः । बन्धविधानग्रन्थस्यैको मुख्यः सूत्रधारकः ॥ ४ ॥ प्रगुरुर्मेऽभवत्सूरिः द्वितीयस्तत्र धर्मजित् । अध्यात्मरसिको गीतः प्रसन्नो निःस्पृहः सदा ॥ ५ ॥ પૈસા કમાવવા અને એના દ્વારા વધુ ને વધુ વિષયવિલાસ કરવા એ જ આ દુર્લભ માનવભવનું મુખ્ય ધ્યેય છે' આવું શીખવનાર આધુનિક શિક્ષણના પ્રભાવે તથા ચારે બાજુ એની જ ઘેલછા લગભગ ફેલાયેલી છે એવા સમાજના પ્રભાવે તત્ત્વજ્ઞાનની અને ધાર્મિકક્રિયાઓની શ્રદ્ધા તથા સચિનો ખૂબ હ્રાસ અનુભવતા બુદ્ધિજીવી યુવાવર્ગને શ્રદ્ધારુચિ જગાવવા દ્વારા જ્ઞાન-ક્રિયામય મોક્ષમાર્ગે ચઢાવવા માટેનું એક આધુનિક આયોજન એટલે શિબિર... અત્યંત સફળ રહેલા આ આયોજનના આદ્ય પ્રેરક તથા વાચનાદાતા હતા શ્રી વિજય ભુવનભાનુસૂરિ મહારાજ. તેઓની પાટ પર વર્તમાનમાં સિદ્ધાન્તદિવાકર શ્રી વિજયજયઘોષસૂરિ મહારાજ બિરાજે છે જેઓ શ્રી બન્ધવિધાનમહાગ્રન્થના એક મુખ્ય સૂત્રધાર છે. ૪ . તથા એના બીજા સૂત્રધાર હતા શ્રી વિજયધર્મજિતસૂરિ મહારાજ, અધ્યાત્મરસિક, ગીતાર્થ, સદા સુપ્રસન્ન અને નિસ્પૃહ એવા જેઓ મારા દાદા ગુરુ થાય. | ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 172 173 174 175 176 177 178 179 180