Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 173
________________ १४८ श्रीसप्तभङ्गीविंशिका-२० विजयभुवनभानुसूर्याख्यः) शिष्यसत्तम एव स्वसमीपे त्रयस्त्रिंशद्वर्ष यावत्स्थापितः । तेन च तैः स्वहृदयेऽस्य शिष्यस्य कीदृशं स्थानं तत्सूचितम् । अयं महात्मा निर्मलसंयमगुणधारकः गीतार्थबहुश्रुतः, शास्त्रानुसार्युपदेशदायकः, शासनोन्नतिकरस्य मार्गदर्शनस्य दाता, न त्वहंकार-नामैषणास्वार्थादिवशात् शासनप्रतिकूलस्येत्याद्यपि तैरेतेन ख्यापितमिति ज्ञायते । यो महान् विजयभुवनभानुसूरिः संस्कृतभाषाऽनभिज्ञानां भव्यानां सुबोधाय ललितविस्तराबृहद्विवरणरूप ‘परमतेज'-पञ्चसूत्रविशदविवरणस्वरूप 'उच्च प्रकाशना पंथे'- योगदृष्टिसमुच्चयव्याख्यानात्मक 'योगदृष्टिनां व्याख्यानो'न्यायदर्शनग्रन्थप्रवेशिकास्वरूप 'न्यायभूमिका' प्रमुखान् गूर्जरभाषानिबद्धानासन्नसार्धशतान् ग्रन्थान् ग्रथितवान् । उपलक्षणाद् द्वाचत्वाભુવનભાનુસૂરિ નામના) આ શ્રેષ્ઠશિષ્યને જ પોતાની પાસે પોતાના જીવનના અંતિમ ૩૩-૩૩ વર્ષ સુધી રાખ્યા. આ રીતે રાખવા દ્વારા પોતાના દિલમાં આ શિષ્યનું સ્થાન કેવું હતું એ સૂચિત કર્યું... તથા, આ શિષ્ય મહાત્મા નિર્મળસંયમી છે, બહુશ્રુતગીતાર્થ છે, શાસ્ત્રાનુસારી ઉપદેશક છે, શ્રીસંઘને એવું જ માર્ગદર્શન આપનારા છે જેનાથી શાસનની ઉન્નતિ થાય, પોતાના અહંકાર-નામનાની કામના-અંગત સ્વાર્થ વગેરેને વશ થઈને શાસનને નુકશાન થાય એવું માર્ગદર્શન આપનારા નથી” આવું પણ ખ્યાપિત કર્યું છે. સંસ્કૃત ભાષાના અજાણ ભવ્યજીવોને સરળતાથી બોધ મળે એ માટે જે મહાન શ્રી વિજયભુવનભાનુસૂરિ મહારાજે લલિતવિસ્તરાના બૃહદ્ વિવરણ સ્વરૂપ “પરમતજ', પંચસૂત્રના વિશદવિવેચનરૂપ “ઉચ્ચપ્રકાશના પંથે', યોગદષ્ટિસમુચ્ચય પરના વ્યાખ્યાનો સ્વરૂપ યોગદષ્ટિનાં વ્યાખ્યાનો', ન્યાયદર્શનના ગ્રંથોમાં સરળતાથી પ્રવેશ કરાવે એવી ન્યાયભૂમિકા' વગેરે લગભગ ૧૫૦ ગ્રન્થો ગુજરાતી ભાષામાં રચ્યા. તથા શ્રદ્ધાવર્ધક-સમાધિપ્રેરક-વૈરાગ્યભરપૂર વિવિધ વિષયના લેખોથી સમૃદ્ધ દિવ્યદર્શન' સાપ્તાહિક ૪૨ વર્ષ સુધી પ્રકાશિત કરાવ્યું. સ્વકીય સર્વ આરાધનાની ઉપરાંતમાં ભવ્ય જીવો પર આવો ભવ્ય ઉપકાર કરવા માટે તેઓએ પોતાની નિદ્રા પર ઘણો વિજય મેળવ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180