________________
तृतीयादिभङ्गेषु विविधांशानां विवक्षा
१२९ वन्ति । एवमेव स्थितिक्षेत्राद्यपेक्षाणां धर्माणामपि नैकविकल्पा ज्ञेयाः । द्रव्यापेक्षस्य धर्मस्यानेकविकल्पेभ्यो मृन्मयत्वादिक एको विकल्पः 'स्व'रूपं भवति, तदन्ये च सुवर्णमयत्वादयः 'पर'रूपाणि भवन्ति । एवमेव क्षेत्राद्यपेक्षेषु धर्मेष्वपि मन्तव्यम् । तत्रैकस्यैव द्रव्याद्यपेक्षधर्मात्मकस्यांशस्यानेकविकल्पेभ्यो द्वौ विकल्पो क्रमशो वा युगपद्वा नैव सम्भवत इति स्वत एवामन्दबुद्धिः प्रश्रकर्ता जानन् वर्तते । अत एव 'घटः क्रमशो युगपद्वा रक्तश्च श्यामश्च रक्तश्यामो वाऽस्ति न वे'त्याद्याकाराः प्रशास्तस्य कदापि नोत्तिष्ठन्त्येव । द्वयोः पृथक्पृथगंशात्मकधर्मयोरेव प्रश्नस्तस्योत्तिष्ठति । मया पृच्छ्यमानौ धर्मों 'स्व'धर्मी, 'पर' धर्मों स्व-परधर्मों वेति यद्यपि स न जानाति, स तु प्रयोजनानुसारिणमेव प्रश्नं पृच्छति, परन्तु तौ धर्मों वस्तुन एकस्यैवांशस्य द्वौ विकल्परूपौ न सम्भवत एवेति तु निःशङ्कमेव । ततश्च पृथक्पृथगंशसंलग्नौ तौ धौ यदि 'स्व'धौं तदोत्तरे प्रथमो भङ्गः, यदि 'पर'धर्मों तदा द्वितीयो भङ्गः, यदि स्व-परधर्मों तदा तृतीयश्चतुर्थो वा भङ्गः । तत्र स्व-परधर्मयोर्यदि क्रमेणापेक्षा, तदा चतुर्थो भङ्गः, यदि - 'घडो (5मश: 3 युगपत) भृन्मय भने सुवर्णमय छ?' भाव। ५५ આકારવાળો પ્રશ્ન એને ક્યારેય ઊઠતો નથી. બે જુદા જુદા અંશસંલગ્ન પ્રશ્ન એને ઊઠી શકે છે. ભલે એ જાણતો નથી કે હું જે પૂછી રહ્યો છું તે “સ્વરૂપ છે કે “પર'રૂપ? એટલે પ્રયોજનવશાત્ ઊઠેલી જિજ્ઞાસા ને તજૂન્ય પ્રશ્નમાં જાતજાતની સંભાવના હોય છે. બન્ને અંશ “સ્વરૂપ હોય તો જવાબ પ્રથમભંગમાં ચાલ્યો જાય છે. બન્ને અંશ “પરરૂપ હોય તો જવાબ બીજા ભંગનો હોય છે. પણ બેમાંથી એક અંશ “સ્વરૂપ ને બીજો “પર”રૂપ હોય તો ત્રીજો-ચોથો ભંગ આવે છે. યુગપતું હોય (=બન્ને અંશને ભેગા કરીને એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય- જેમકે ઘડો મૃન્મયરક્ત છે?” એવો પ્રશ્ન હોય) તો ત્રીજો ભંગ આવે છે. અને ક્રમશઃ હોય (=બન્ને અંશનો અલગ-અલગ સ્વતંત્ર ઉલ્લેખવાળા બે પ્રશ્ન मेरी या डोय - भ3 'घडो भृन्मय छ? २४छ?') तो योथो मंग આવે છે. આને અનુસરીને જ પાંચમો, છઠ્ઠો ને સાતમો ભંગ પણ
Jain Education International
national
For Private & Personal Use Only
www.jainelibrary.org