Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 155
________________ श्रीसप्तभङ्गीविंशिका - १९ युगपदपेक्षा, तदा तृतीयो भङ्गः । अनयैव रीत्या पञ्चमादयोऽपि भङ्गा ज्ञेया: ( एतच्च सर्वं पूर्वं सप्रपञ्चं प्रपञ्चितम् ) । १३० ततश्च सप्तभङ्गयास्तृतीयादिसप्तमान्तभङ्गार्थं वस्तुनः परिपूर्णस्वरूपस्य विविधांशात्मका अनेके धर्मा अपेक्षिता इति निश्चीयते । अत एव पूर्वाचार्यैश्चतुर्थभङ्ग एकोऽशः स्वरूपेणैकश्च पररूपेणेत्युक्तम्, न त्वेकोंऽश 'स्व'रूपेण स एवांश: ' पर 'रूपेणेति । अतः स्पष्टमिदं यद् द्वावंशौ भिन्नावेव भवितुमर्हत इति । क्रमविवक्षावति चतुर्थे भने यदीयमपेक्षा तर्हि युगपद्विवक्षावति तृतीये भङ्गेऽपि सुतरां सैवापेक्षेति निश्चीयते । अथ व्यञ्जनपर्यायमधिकृत्य विचार्यते । अर्थपर्यायेषु त्वनेकेषामंशानां सम्भवात् तृतीयादयो भङ्गा सम्भवन्तीति विचारितम् । परन्तु व्यञ्जनपर्यायेषु विविधानामंशानामसम्भव एव तेषां संकेतकृततत्तत्पदवाच्यत्वैकमात्ररूपत्वात् । अतो द्रव्यापेक्षो धर्मः क्षेत्रापेक्षो धर्म સમજી શકાય છે. (આપણે આ વિચારણા પૂર્વે સવિસ્તર કરી ગયા છીએ.) એટલે નક્કી થાય છે કે સપ્તભંગીના ત્રીજાથી સાતમા ભંગ માટે વસ્તુના પરિપૂર્ણ સ્વરૂપના વિવિધ અંશાત્મક અનેક ધર્મો જોઈએ છે. એટલે જ ચોથા ભંગમાં એક અંશ ‘સ્વ’રૂપે ને એક અંશ ‘પર’રૂપે.... એમ કહ્યું છે. પણ એક અંશ સ્વ’રૂપે ને એ જ અંશ ‘પર’રૂપે એમ નથી કહ્યું.... માટે સ્પષ્ટ છે કે એ બન્ને અંશ અલગ-અલગ પ્રકારના હોવા જોઈએ. ક્રમશઃની વિવક્ષાવાળા ચોથાભંગમાં જો આમ કહ્યું છે તો યુગપત્ની વિવક્ષાવાળા ત્રીજા વગેરે ભંગમાં પણ એવું જ હોવું જોઈએ એ સ્પષ્ટ છે. વળી, ઉપર કહ્યા મુજબ અર્થપર્યાય રૂપ ધર્મો તો અનેક અંશરૂપે સંભવિત હોય છે જ ને તેથી એ અંગે સપ્તભંગી સંભવિત છે જ. પણ વ્યંજનપર્યાય અનેક-વિવિધ અંશરૂપ હોતા જ નથી... માત્ર સંકેતકૃતવાચ્યતા.... આ એક જ સ્વરૂપના વ્યંજનપર્યાયો હોય છે. તેથી દ્રવ્યકૃતધર્મ, ક્ષેત્રકૃતધર્મ... વગેરેરૂપ જુદા-જુદા અંશ જેવું કશું છે જ નહીં. માટે એક અંશ ‘સ્વ’રૂપે ને એક (=બીજો) અંશ ‘પર’રૂપે... આવું કશું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180