Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 157
________________ १३२ श्रीसप्तभङ्गीविंशिका-१९ दप्यन्यत्प्रयोजनं तेषां सम्भवति । अतो द्वे पृथक्पृथक् प्रयोजने अपेक्ष्य द्वयोर्व्यञ्जनपर्याययोद्धे अपेक्षे कदाचिदपि न स्यातामेवेति न चतुर्थस्य भङ्गस्य सम्भवः । किञ्च व्यञ्जनपर्याया अहमिन्द्रवन् मिथोऽत्यन्तं निरपेक्षा न परस्परं सहकुर्वन्ति । अतस्तेषां सम्मीलनस्यासम्भवादन्यस्य कस्यचित्तृतीयस्य प्रयोजनविशेषस्य सम्पादनसामर्थ्यादेः सम्भवाभावादेव न तृतीयस्यापि भङ्गस्य सम्भवः । स्यादेवं-नीलपदवाच्यता घटपदवाच्यता च सम्मील्य नीलघटपदवाच्यतां किं न जनयति ? इत्येतजननमेव सम्मीलितयोर्द्वयोः प्रयोजनविशेषत्वेन शक्यते वक्तु मिति । मैवं, वाच्यतात्वेन सर्वासां वाच्यतानां समानत्वेन लघुमहत्त्वभावाभावाद् द्वे लघ्वी वाच्यते सम्मील्यैकां महती वाच्यतां जनयेदित्यस्य वक्तु मशक्यत्वात् । वाच्यतानां संकेतमात्रजन्यत्वेन वाच्यताजन्यत्वस्यापि वक्तु मशक्यत्वात् । संकेतवशात्तु न केवलो घटशब्दोऽपि तु 'घ'वर्णोऽपि नीलघटं પણ વ્યંજનપર્યાયોમાં આવું કશું સંભવિત હોતું નથી. પદાર્થને શબ્દદ્વારા વ્યક્ત કરવો...... આ એક માત્ર પ્રયોજન સિવાય એનું કોઈ જ પ્રયોજન હોતું નથી. એટલે બે અલગ-અલગ પ્રયોજનથી બેની જિજ્ઞાસા નિર્માણ થાય. વગેરે સંભવિત જ નથી. વળી વ્યંજનપર્યાયો પરસ્પર એકદમ નિરપેક્ષ હોય છે. એટલે બે પર્યાય ભેગા થઈને ત્રીજું કોઈ નવું જ પ્રયોજન સારે એવી કશી પણ એમાં સંભાવના હોતી નથી. शंst- 'नी'५६वायत ने 'घ2'५६वायत। मेगा थने નીલઘટ’પદવાચ્યતા ઊભી કરે છે ને? આ જ એક નવું પ્રયોજન ન કહી શકાય? સમાધાન- ના, આવું પણ કહેવું આવશ્યક નથી. કારણકે વાચ્યતાત્વેન બધી વાચ્યતાઓ એકસમાન હોય છે. ને શબ્દદ્વારા પદાર્થનું અભિવ્યંજન કરવું એ રૂપે બધાનું પ્રયોજન પણ એકસરખું જ હોય છે... એમાં કોઈ વિશેષ વિશેષતા સંભવિત જ નથી. એમ નવા-નવા સંકેત કરવામાં આવે તો એકલો “ઘટ' શબ્દ પણ નીલઘટને જણાવી શકે છે. ને ખાલી “ઘ'વર્ણ પણ નીલઘટને જણાવી શકે છે. અર્થાત્ નીલઘટમાં માત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180