Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 165
________________ १४० श्रीसप्तभङ्गीविंशिका-१९ पदवाच्यः स एवावाच्य' इत्यर्थकत्वाद्विरोधो दुर्वार एव । ततश्च न व्यञ्जनपर्यायेष्ववाच्यपदोल्लेखवतां भङ्ग कानां सम्भव इति महोपाध्यायानामाशयः । न च स्यादवाच्य एवेति तृतीयस्य भङ्गस्यासम्भवे 'घटो वृत्तश्यामपदवाच्यो न वेति प्रश्नस्य किमुत्तरं देयमिति वाच्यम्, स्यानास्त्येवेति द्वितीयभङ्गस्यात्रौचित्यात् । नन्वर्थपर्यायेऽपि तर्हि तदेवोत्तरं दीयतां, किं तृतीयेन भनेनेति चेत् ? न, तदुत्तरस्यानौचित्यस्य पूर्व થયેલી જ છે. માટે ચાવવા રવ દ્વારા યુગપતું અસ્તિત્વ-નાસ્તિત્વમાં અવાચ્ય'પદવાણ્યતા જણાવવાનો અભિપ્રાય નથી એ સ્પષ્ટ છે. તેથી ત્યાં “ઘટ” “પટ” વગેરે સંભવિત સર્વપદોથી અવાચ્ય છે - એવું જ જણાવવાનો આશય છે એ સ્પષ્ટ છે. એટલે પ્રસ્તુતમાં વ્યંજનપર્યાય અંગે જો “યાદવી પર્વ વૃત્તશ્યામપદ્રવ:' આવો ભંગ લઈએ તો એમાં પૂર્વાપરવિરોધ આવે જ, કારણકે આનો અર્થ આવો થાય છે કે – “વૃત્તરામ' પદથી વાચ્ય જે પદાર્થ છે તે અવાચ્ય છે - જેને વાચ્ય કહ્યો એને જ અવાચ્ય કહેવો એમાં વિરોધ સ્પષ્ટ છે. માટે વ્યંજનપર્યાય અંગે “અવાચ્ય'પદના ઉલ્લેખવાળા ભંગ સંભવિત નથી. , પ્રશ્ન : પણ જો આ રીતે વિચ્ચે વ આવો ભંગ વ્યંજનપર્યાયમાં સંભવતો નથી, તો અધિકૃતઘડા વિશે, વ્યંજનપર્યાય અંગે, “આ ઘડો વૃત્તશ્યામ છે?” (અર્થાત્ આ ઘડો વૃત્તશ્યામ” પદવાચ્ય છે?) આવા પ્રશ્નનો જવાબ શું આપશો? ઉત્તર : યાત્રીક્વેવ એવા બીજા ભંગનો જ જવાબ અહીં પણ સમજવો. પ્રશ્ન : તો પછી અર્થપર્યાયમાં પણ આવા પ્રશ્નના ઉત્તરમાં આ બીજા ભંગનો જ જવાબ સમજી લેવો જોઈએ. ત્રીજા વગેરે ભંગની શી જરૂર છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180