Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 169
________________ १४४ श्रीसप्तभङ्गीविंशिका-१९ पदवाच्यताया पूर्वमधुना चोक्तवद् वृत्तपदवाच्यताविशिष्टश्यामपदवाच्यतारूपत्वाभावात्, स्वतन्त्रवाच्यतारूपत्वात्, वृत्तश्यामघट: 'क' इतिवर्णेनोच्यतामिति कृतेन संकेतेन प्राप्यमाणायाः कपदवाच्यताया यथा वृत्तपदवाच्यताघटितत्वाभावस्तथैव वृत्तश्यामपदवाच्यताया अपि तद्घटितत्वाभावात् । वृत्तपदवाच्यत्वाघटितायास्तस्यास्तु वृत्तश्यामपदवाच्यताया अधिकृते वृत्तरक्तघटे केवलं नास्तित्वमेव, न त्वस्तिनास्तित्वद्वयमिति स्यान्नास्त्येवेत्युत्तरस्यानौचित्याभावान तृतीयादेर्भङ्गस्यावकाशः । एतेन निश्चितमिदं यदर्थपर्याये सप्त भङ्गा भवन्ति व्यञ्जनपर्याये च द्वावेवेति ॥१९॥ ग्रन्थशोधनार्थं गीतार्थान् प्रार्थयमानोऽन्तिमं मङ्गलमाह કે વાચ્યતાઓ ભેગી થતી નથી. બધી સ્વતંત્ર જ રહે છે. અને તેથી “વૃત્તશ્યામ'પદવાચ્યતા એ કાંઈ વૃત્તપદવાચ્યતાવિશિષ્ટ (+) શ્યામ” પદવાણ્યતા સ્વરૂપ નથી કે જેથી એના અંગે યાત્રીત્યેવ એવો જવાબ આપવામાં “વૃત્ત'પદવાણ્યતાનો પણ નિષેધ થઈ જાય કે જે ગલતા હોવાથી એન્નિસ્લેિવ જવાબ ખોટો ઠરી શકે.....વૃત્તશ્યામ'પદવાચ્યતા એ વૃત્ત'પદવાણ્યતા કે “શ્યામ'પદવાણ્યતાથી સર્વથા ભિન્ન એવી એક સ્વતંત્રવાચ્યતા છે. આશય એ છે કે ધારો કે વૃત્તશ્યામઘટને “ક” કહેવો એવો સંકેત કર્યો હોય તો એમાં “ક'પદવાચ્યતા આવે જે “વૃત્ત'પદવાચ્યતા કે “શ્યામપદવાણ્યતાથી સર્વથા ભિન્ન છે.. એમ “વૃત્તશ્યામ'પદવાચ્યતા પણ સર્વથા ભિન્ન છે. આવી સર્વથા ભિન્ન એવી “વૃત્તશ્યામપદવાણ્યતા અધિકૃત વૃત્તરક્તઘટમાં છે જ નહીં. અર્થાત્ એનું માત્ર નાસ્તિત્વ જ છે, “અસ્તિત્વ-નાસ્તિત્વ' બન્ને છે એવું નથી. માટે એવા પ્રશ્નના જવાબમાં સાવ જ કહેવાનું રહે, જે બીજાભંગરૂપ હોવાથી સ્વતંત્ર ત્રીજો ભંગ માનવાનો હોતો નથી. આ બધી વિચારણાઓથી નક્કી થાય છે કે અર્થપર્યાય અંગે સાતે ભંગ હોય છે ને વ્યંજનપર્યાય અંગે માત્ર પ્રથમ બે ભંગ હોય છે. II૧૯ો ગ્રન્થના સંશોધન માટે ગીતાર્થને પ્રાર્થના કરતાં ગ્રન્થકાર અંતિમ મંગળ કહે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180