Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 170
________________ १४५ ग्रन्थशोधनप्रार्थनयासहान्तिमं मङ्गलम् शोधयत कृपावन्तः सप्तभङ्गीमिमामिति । गीतानां प्रार्थनापूर्वं नमाम्यभयदान् जिनान् ॥२०॥ हे कृपावन्तो (गीतार्थाः) इमां सप्तभङ्गी पदैकदेशे पदसमुदायोपचारात् सप्तभङ्गीविंशिकां शोधयतेति गीतानां पुनः पदैकदेशे पदसमुदायोपचाराद् गीतार्थानां प्रार्थनापूर्वमहमभयदान् जिनान् नमामीत्यर्थः । अभयदानित्यनेन विशेषणेन ग्रन्थकृताऽभयशेखरसूरिणा स्वनामापि सूचितम्, दुरन्तानन्तसंसारकारणभूतोत्सूत्रभाषणभयमपनीयाभयं ददति जिना इत्यर्थत्वाच्च ग्रन्थरचनायां निर्भरताऽपि सूचिता । सम्प्रत्युपलभ्यमानेषु ग्रन्थेषु सप्तभङ्गया एतावद्विस्तरवत्स्पष्टीकरणं नोपलभ्यते । एतच्च पूर्वमप्युक्त मेव । के वलं श्रीसम्मतितर्कप्रकरणेऽर्थपर्यायेषु सप्तभङ्गा व्यञ्जनपर्यायेषु च द्वावेव भङ्गाविति यदुक्तं तत्स्पष्टीकरणार्थं तत्र हेतुगवेषणार्थञ्च याऽनुप्रेक्षा थार्थ : “कृपावंत महात्माभो ! मा AND-विशिानुं સંશોધન કરવાની કૃપા કરો.” આ પ્રમાણે ગીતાર્થ મહાત્માઓને પ્રાર્થના કરવા પૂર્વક હું અભયદાતા શ્રી જિનેશ્વર ભગવંતોને નમસ્કાર વિવરણ : અહીં શ્રી જિનેશ્વરદેવોનું “અભયદ' એવું વિશેષણ જે છે તેના દ્વારા ગ્રન્થકાર વિજય અભયશેખરસૂરિએ પોતાનું નામ સૂચવ્યું છે, તથા ભગવાન્ દુરંત-અનંતસંસારના કારણભૂત એવા ઉસૂત્ર-ભાષણરૂપ મહાભયને દૂર કરીને અભય આપનારા છે એવું સૂચવવા દ્વારા ગ્રન્યરચનામાં ઉસૂત્રભાષણ તો નહીં થઈ જાય ને? એવા ભયરૂપ પ્રતિબંધકના અભાવને સૂચવ્યો છે. અલબત્ વર્તમાનમાં ઉપલબ્ધ ગ્રન્થોમાં સપ્તભંગીનું આવું વિસ્તૃત-સ્પષ્ટ સ્પષ્ટીકરણ મળતું નથી. આ વાત પ્રારંભે પણ કરેલી જ છે. માત્ર સંમતિતર્કપ્રકરણમાંઅર્થપર્યાયમાં સાત ભંગ હોય છે અને વ્યંજનપર્યાયમાં માત્ર પ્રથમ બે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180