________________
१२८
श्रीसप्तभङ्गीविंशिका-१९ धर्माः सम्भवन्ति । एते च सर्वे धर्मास्तस्य घटादिवस्तुनोऽर्थक्रियाकारिस्वरूपस्यैकैकांशभूता वर्तन्तेऽत एव च तेऽर्थपर्याया इत्युच्यन्ते । (घटपदवाच्यत्वादिव्यञ्जनपर्यायास्तु यतो वस्तुनोऽर्थक्रियाकारिस्वरूपस्य नांशभूतास्ततोऽर्थपर्यायेभ्यः पृथक्कृताः । एवमेव सत्त्वज्ञेयत्वादीनामपि वस्तुनोऽर्थक्रियाकारिस्वरूपस्यानंशभूतत्वान्नार्थपर्यायत्वमिति ज्ञेयम् । केवलं यथा घटपदवाच्यत्वादयः घटादिशब्दद्वारा घटादिवस्त्वभिव्यञ्जने व्याप्रियन्ते न तथा सत्त्वज्ञेयत्वादयो धर्मा अतो न तेषां व्यञ्जनपर्यायत्वमपीत्यपि ज्ञेयम् । एतच्च सप्रसङ्गमत्रोक्तमिति ધ્યેયમ્ !).
तत्र वस्तुस्वरूपांशभूतो यो द्रव्यापेक्षधर्मस्तस्य मृन्मयत्वसुवर्णमयत्वादयोऽनेके विकल्पाः सम्भवन्ति । एवमेवोत्पत्ति-क्षेत्रापेक्षस्य धर्मस्यामदावदजत्व-वापीजत्वादयोऽनेके विकल्पाः सम्भવગેરે રૂપ ભાવકૃતધર્મ...આવા ઢગલાબંધ ધર્મો હોય છે...આ દરેક ધર્મ તે તે વસ્તુના અર્થક્રિયાકારી સ્વરૂપના એક એક અંશભૂત હોય છે. માટે અર્થપર્યાય કહેવાય છે. (ઘટપદવાણ્યત્વાદિ વ્યંજનપર્યાયો વસ્તુના અર્થક્રિયાકારીસ્વરૂપના અંશભૂત નથી, માટે અર્થપર્યાયથી અલગ પડાયા છે. એ જ રીતે સત્ત્વ-શેયત્વ વગેરે પણ વસ્તુના અર્થક્રિયાકાર સ્વરૂપના અંશભૂત ન હોવાથી અર્થપર્યાય કહેવાતા નથી. વળી, જેમ ઘટપદવાણ્યતા વગેરે વ્યંજનપર્યાય, ઘટાદિ શબ્દદ્વારા વસ્તુનું અભિવ્યંજન કરવામાં વ્યાપૃત થાય છે એમ સત્ત્વ-યત્વ વગેરે થતા નથી. માટે આ સત્ત્વશેયત્વ વગેરે “વ્યંજનપર્યાય” પણ કહેવાતા નથી. આટલી વાત અહીં સપ્રસંગ કહેલી જાણવી.) અર્થપર્યાયરૂપ ધર્મોમાંથી દ્રવ્યકૃતધર્મરૂપ અંશ માટે અનેક વિકલ્પ સંભવિત હોય છે, જેમકે મૃત્મયત્વ-સુવર્ણમયત્વ વગેરે... એમ ક્ષેત્રાદિકૃતધર્મરૂપ અંશ માટે પણ અમદાવાદીપણું વાપીયાપણું...વગેરે અનેક વિકલ્પો હોય છે. તે તે અનેક વિકલ્પોમાંથી એક “સ્વરૂપ હોય છે ને શેષ પરરૂપ હોય છે. મેધાવી શિષ્ય, “એક જ અંશના અનેકવિકલ્પોમાંથી બે વિકલ્પો ક્રમશઃ કે યુગપતું સંભવી શકે નહીં આ સ્વયં જાણી લેવાની પ્રતિભા ધરાવતો હોય છે. ને તેથી એવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org