________________
सत्त्वादेर्व्यञ्जनपर्यायत्वस्याप्यभावः
१२७ यतश्च प्रश्रकर्ता न मन्दबुद्धिरत एव 'घटः क्रमशः श्यामो रक्तश्चास्ति न वा ?' यद्वा 'घटो युगपत् श्यामरक्तोऽस्ति न वा ?' यद्वा 'घटः क्रमशः वृत्तश्चतुष्कोणश्चास्ति न वा ?' यद्वा 'घटो युगपत् वृत्तचतुष्कोणोऽस्ति न वा ?' यद्वा 'घटः क्रमशोऽमदावादजो वापीजश्वास्ति न वा ?' यद्वा 'घटो युगपदमदावदजवापीजोऽस्ति न वा' ? इत्यादयः प्रश्नास्तस्य कदाचिदपि नोत्तिष्ठन्त्येव, घटस्य रक्तत्वे वृत्तत्वेऽमदावादजत्वे वा यथाक्रमं श्यामत्वस्य चतुष्कोणत्वस्य वापीजत्वस्य वाऽसम्भव एवेति निःशङ्कं ज्ञातत्वाद् । ननु तर्हि तृतीयादिषु भङ्गेषु
શા: પ્રશ્નઃ સમ્ભવન્તિ ? ઘર વસ્તુનિ દ્રવ્યાપેક્ષા ઉત્પત્તિक्षेत्रापेक्षाः स्थितिक्षेत्रापेक्षा उत्पत्तिकालापेक्षाः स्थितिकालापेक्षा वर्णरसगन्धस्पर्शसंस्थानपरिमाणविशेषादिरूपभावापेक्षाश्च सहस्रशो
(૨) પ્રશ્નકર્તા મેધાવી છે એટલે નક્કી છે કે “ઘડો ક્રમશઃ શ્યામ અને રક્ત છે?” “ઘડો યુગપત્ શ્યામ અને રક્ત છે?” “ઘડો વૃત્ત અને ચતુષ્કોણ છે?” “ઘડો (ક્રમશઃ કે યુગપત) અમદાવાદી અને વાપીયો છે ?” આવા બધા પ્રશ્ન એને ઊઠે જ નહીં, કારણકે એ જાણતો જ હોય છે કે ઘડો જો રક્ત હોય તો શ્યામ ન જ હોય. વૃત્ત હોય તો ચતુષ્કોણ ન જ હોય. એમ અમદાવાદી હોય તો વાપીયો ન જ હોય.
શંકા- તો પછી ત્રીજા-ચોથા વગેરે ભંગોમાં કેવા પ્રશ્ન હોય?
સમાધાન- એક આકાર અંગેનો પ્રશ્ન હોય તો એક વર્ણ અંગેનો હોય.... (ને એ બેમાં એક “સ્વરૂપ હોય એક “પર'રૂપ હોય. જો બન્ને “સ્વરૂપ હોય તો પ્રથમ ભંગમાં જ આવી જાય. બન્ને પરરૂપ હોય તો બીજા ભંગમાં જ આવી જાય.) અથવા એક દ્રવ્ય અંગેનો હોય ને એક ક્ષેત્ર અંગેનો હોય. (જેમકે ઘડો મૃન્મય છે? અને અમદાવાદી છે?) અથવા એક દ્રવ્ય અંગેનો હોય ને એક કાળ અંગેનો હોય. (જેમકે ઘડો અમદાવાદી છે? ગ્રીષ્મઋતુજન્ય છે?)
- ટૂંકમાં, ઘડામાં દ્રવ્યકૃતધર્મ, ક્ષેત્રકૃતધર્મ (તે પણ ઉત્પત્તિક્ષેત્રકૃત ધર્મ, સ્થિતિeત્રકૃત ધર્મ), કાળકૃત ધર્મ (તે પણ ઉત્પત્તિકૃત ધર્મ, સ્થિતિકાળકૃતધર્મ), વકૃતધર્મ-રસકૃતધર્મ..સંસ્થાનકૃતધર્મ પરિમાણકૃતધર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org