________________
श्रीसप्तभङ्गीविंशिका - १९
सम्भवात् । ततश्च स्वरूपपरिवर्तनेन विनापि व्यञ्जनपर्यायोत्पत्तिर्नाशक्येति स्थितम् । अत एव
१२०
*
• व्यञ्जनपर्यायोत्पत्त्यर्थं सङ्केतादृते न कापि सामग्रयपेक्षिता, अर्थपर्यायार्थं त्वपेक्षितैव दण्ड- चक्रादिसामग्र्या विना मृद्रव्ये घटपर्यायानुत्पत्तेः । ततश्चेदमपि निश्चीयते यद् व्यञ्जनपर्याया वस्तुनः स्वरूपं नैवापेक्षन्ते सङ्के तमात्रमपेक्षन्ते, कस्मिंश्चिदपि वस्तुनि कस्यचिदपि व्यञ्जनपर्यायस्य सङ्केतमात्रे णोत्पत्तेः । अर्थपर्यायास्तु वस्तुनस्तत्तत्स्वरूपविशेषेण विना क्षणमात्रमप्यवस्थातुं नोत्सहन्त एवेति । वस्तुतस्तु वस्तुनस्तत्तत्स्वरूपमेवार्थपर्याय इति स्वरूपपरिवर्तन कारणसामग्रयादेरपेक्षा स्यादेव ।
• સર્વેપ વ્યØનપર્યાયા: સમાનાઃ-પ્રારા વ મત્તિ, न तत्र नानाविधत्वं सम्भवति । अयमाशयः - कारणभेदेन कार्यभेदो
થયું કે પદાર્થમાં કોઈ જ ફેરફાર થયા વિના પણ વ્યંજનપર્યાય પેદા થઈ શકે છે. આનાથી એ પણ સાબિત થાય છે કે
વ્યંજનપર્યાયને પેદા કરવા માટે સંકેત સિવાય બીજી કોઈ જ કારણ-સામગ્રીની જરૂર હોતી નથી. જ્યારે અર્થપર્યાય માટે તો જાતજાતની કારણસામગ્રી જોઈતી હોય છે. (જેમકે માટીમાં ઘટપર્યાય પેદા કરવા માટે દંડ, ચક્ર, ચીવર, કુલાલ વગેરે.)
તથા, આ વાતો પરથી એ પણ સાબિત થાય છે કે વ્યંજન પર્યાય માટે વસ્તુનું સ્વરૂપ કેવું છે? એની કોઈ વિશેષ અપેક્ષા હોતી નથી. જ્યારે અર્થપર્યાય માટે વસ્તુનું સ્વરૂપ જ મુખ્ય ભાગ ભજવતું હોય છે. જો આવું ન હોત તો (૧) તે તે પદાર્થમાં યોગ્યતારૂપે સર્વવ્યંજન પર્યાયોની જેમ સર્વ અર્થપર્યાય રહ્યા હોત... (૨) પદાર્થના સ્વરૂપમાં ફેરફાર થયા વિના પણ નવા નવા અર્થપર્યાય, વ્યંજનપર્યાયની જેમ પેદા થઈ શકતા હોત... (૩) કોઈ જ વિશેષ પ્રકારની કારણસામગ્રીની, અર્થપર્યાયની ઉત્પત્તિ માટે પણ જરૂર ન હોત.
• કારણભેદે કાર્યભેદ હોય છે... વ્યંજનપર્યાય માટે કારણભેદ હોતો નથી. ઉપાદાનકારણ (=વ્યંજનપર્યાયના આધારભૂત પદાર્થ) તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org