________________
व्यञ्जनपर्यायाणां संकेतमात्राधीनत्वम्
१२३ यो घटपदवाच्यतां न जानाति, तस्य घटपदश्रवणेऽपि, कम्बुग्रीवादिमति विद्यमानापि घटपदवाच्यता घटबोधं नैव जनयति । अतो व्यञ्जनपर्यायोऽज्ञातः सन् स्वकार्य न करोतीति निश्चीयते ।
• अर्थपर्यायैर्वस्तुस्वरूपं निर्मीयते, न तु व्यञ्जनपर्यायैः । मृन्मयत्वं, रक्तत्वं, वृत्तत्वं, परिमाणविशेषवत्त्वं....इत्येवमादयोऽर्थपर्याया एव मिथः सम्मील्य घटस्य स्वरूपं परिपूर्णं कुर्वन्ति । अत एव नश्यमान उत्पद्यमानो वैकोऽप्यर्थपर्यायो घटस्वरूपं परिवर्तयत्येव । ततश्च मृन्मयत्व-रक्तत्वादयोऽर्थपर्याया घटस्य परिपूर्णस्वरूपस्यांशभूता इति निश्चीयते । व्यञ्जनपर्यायास्तु न तथा । अभिनवैः सङ्केतैर्व्यञ्जनपर्याया वर्धन्ताम्, प्राचीनैर्वाऽपनीयमानै_यन्ताम्, घटस्वरूपस्य न कापि वृद्धिानि भवति । अतो निश्चीयते यद्-वस्तुनोऽर्थक्रियाकारिस्वरूपे व्यञ्जनपर्यायाणां न कोऽपि भाग इति । अत एव च व्यञ्जनपर्याया न वस्तुस्वरूपस्यांशभूता इत्यपि निश्चीयते ।
एतदत्रोपनिषद्-अर्थपर्याया वस्तुस्वरूपस्याधीना निर्मातारः परिवर्तयितारोंऽशभूताश्च वर्तन्ते । व्यञ्जनपर्यायास्तु नैवंविधा अपि तु
એ આદમીને ઘટ’ શબ્દનું શ્રવણ હોવા છતાં “ઘટ’પદાર્થનો બોધ કરાવતી નથી.
• અર્થપર્યાયો વસ્તુસ્વરૂપના નિર્માણમાં ભાગ ભજવતા હોય છે. વ્યંજનપર્યાયોનો એમાં કોઈ હિસ્સો હોતો નથી.. આશય એ છે કે મૃત્મયત્વ, રક્તવર્ણ, વૃત્તાકાર, અમુક પરિમાણ.. આવા બધા અર્થપર્યાય ભેગા થઈને જ ઘટનું “સ્વરૂપ પરિપૂર્ણ નિર્માણ થયું હોય છે. કોઈપણ અર્થપર્યાય નાશ પામે કે નવો ઉમેરાય તો એ ઘડાના સ્વરૂપને અસર કરે જ છે. માટે જ તે તે અર્થપર્યાય ઘડાના પરિપૂર્ણસ્વરૂપના એક-એક અંશભૂત હોય છે. પણ આવું વ્યંજનપર્યાય માટે નથી, નવા-નવા સંકેત દ્વારા વ્યંજનપર્યાયો વધારો કે જુના-જુના સંકેતને રદ કરવા દ્વારા વ્યંજનપર્યાય ઘટાડો.... ઘડાના સ્વરૂપમાં કોઈ વધ-ઘટ થતી નથી. એટલે જણાય છે કે વ્યંજનપર્યાયોનો વસ્તુના અર્થક્રિયાકારી સ્વરૂપમાં કોઈ
१०
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org