________________
व्यञ्जनपर्याययोमिथोऽविरोधः
१२१ भवति । व्यञ्जनपर्यायाणां कारणभेदाभावेन व्यञ्जनपर्यायात्मककार्यभेदस्याप्यभाव एव । तथाहि, न तत्रोपादानकारणभेदसम्भवः, व्यञ्जनपर्यायाधारभूतस्य वस्तुनो वस्तुत्वेनैवापेक्षणात्, जीव-पुद्गलत्वादिनाऽपेक्षाऽभावात्, जीवेऽपि संके तवशात्पुद्गलशब्दप्रवृत्तेः सम्भवात्, पुद्गलेऽपि च सङ्केतवशाजीवशब्दप्रवृत्तेः सम्भवात् जीवत्वादिनाऽपेक्ष्यत्वे तु पुद्गलादिशब्दप्रवृत्तिसम्भवस्यासम्भवापत्तेः । वस्तुत्वेन च सर्वेषां वस्तूनां भेदाभावात् सिद्ध उपादानकारणभेदाभावः । निमित्तकारणं तु सर्वत्र सङ्केत एव, नान्यत् किमपि, अतस्तस्यापि भेदस्याभाव एवेति सिद्धः कारणभेदाभावः । ततश्च व्यञ्जनपर्यायात्मक कार्यस्यापि भेदस्याभाव एवेति सिद्धं व्यञ्जनपर्यायाणामेकप्रकारत्वम् । अर्थपर्यायेषु तु नैवम् । जीवो ज्ञानादिजीवपर्यायाणां यदुपादानकारणं भवति तज्जीवत्वेनैव, न तु वस्तुत्वेन, पुद्गलेऽपि ज्ञानाद्युत्पत्तिप्रसङ्गात् । एवं पुद्गलमपि रूपरसादिपर्यायाणां यदुपादानं भवति तत्पुद्गलत्वेनैव, न तु वस्तुत्वेन, जीवेऽपि रूपाद्युत्पत्त्यापत्तेरिति सिद्ध उपादानकारणभेदः । निमित्तમાત્ર વસ્તુરૂપે વસ્તુ જોઈએ છે (પછી એ જડ હોય કે ચેતન.... કોઈ જ ફરક હોતો નથી...) અને વસ્તુ તરીકે તો બધી જ વસ્તુઓ એક સરખી હોવાથી ઉપાદાનકારણનો ભેદ નથી... તથા નિમિત્તકારણ તરીકે સર્વ વ્યંજનપર્યાયો માટે સંકેતની જ જરૂર હોય છે. એટલે નિમિત્તકારણનો પણ ભેદ નથી. એટલે કારણભેદ ન હોવાથી કાર્યભેદ પણ હોતો નથી. એટલે કે બધા જ વ્યંજનપર્યાયો એકસરખા જ હોય છે. અલગ-અલગ અનેક પ્રકારના હોતા નથી. પણ અર્થપર્યાય માટે આવું નથી. જીવ, જીવ તરીકે જ જીવસંબંધી અર્થપર્યાયોનું કારણ છે ને પુદ્ગલ પુદ્ગલ તરીકે જ પુદ્ગલસંબંધી અર્થપર્યાયોનું કારણ છે. બન્ને ‘વસ્તુ' તરીકે જ ઉપાદાનકારણ છે એવું નથી, નહીંતર તો વસ્તુત્વેન બન્ને સરખા હોવાથી બન્નેમાં બન્ને પ્રકારના અર્થપર્યાયો પેદા થઈ શકતા હોવા જોઈએ. એટલે 3५६।१२९॥नो मे छे... मेम. निमित्त ॥२४॥नो ५९ मे छे.... ५८ માટે દંડ-ચક્ર વગેરે જોઈએ છે જ્યારે પટ માટે તુરી-સાલ-વણકર વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org