________________
११८
श्रीसप्तभङ्गीविंशिका-१९ ____ अत्रापिः समुच्चयार्थस्ततश्च पदैकदेशे पदसमुदायोपचारादर्थपर्यायस्य व्यञ्जनपर्यायस्य च दूरमत्यन्तमन्तरमिति पूर्वार्धार्थः । किं रूपं तदित्याहोत्तरार्धे-अर्थपर्यायस्य वस्तुस्वरूपस्यांशत्वं वर्तते, न तथाऽन्यस्य-व्यञ्जनपर्यायस्येति विचिन्त्यताम् । कथं तद्विचिन्तनीयम् ? इत्थं-अत्र स्वरूपांशत्वानंशत्वे ये उक्ते ते सर्वपर्याययोग्यत्वायोग्यत्वादेरुपलक्षणभूते ज्ञेये । तथाहि
• घटादिक एकस्मिन्नप्यर्थे योग्यतया सर्वपदवाच्यताः सन्ति, योग्यतया सर्वव्यञ्जनपर्यायास्तत्र वर्तन्त इत्यर्थः । अर्थपर्यायास्तु न तथा । इह जगति नैकोऽपि स पदार्थो वर्तते यत्र योग्यतया सर्वेऽर्थपर्यायाः वर्तेरन् । तथाहि-परमाण्वादिक एकस्मिन् पुद्गलद्रव्ये पुद्गलसम्बन्धिनामर्थपर्यायाणां योग्यतया सत्त्वेऽपि जीवसम्बन्धिनां तेषामसत्त्वम् । अभव्यस्तु जीवत्वेऽपि न जीवसम्बन्धिनामपि सर्वार्थपर्यायाणां योग्यतावान, सम्यक्त्वादिप्रापकानामर्थपर्यायाणां योग्यतयाप्यसत्त्वात् ।
• पदार्थस्वरूपं सर्वथाऽस्पृष्टवैव-पदार्थस्वरूपस्य स्वल्पेऽपि परिवर्तनेऽजातेऽपीत्यर्थः, योग्यतयाऽवस्थितो व्यञ्जनपर्यायः व्यक्तीभूयात् । तथाहि-घटेंऽशतोऽपि परिवर्तनेऽजातेऽपि यदि कश्चित्
| વિવરણ : સમાધાન- વ્યંજનપર્યાય અર્થપર્યાયથી અનેક રીતે સાવ અલગ પડી જાય છે, માટે એને અલગ પાડવામાં આવ્યા છે. भ
• ઘટ-પટ વગેરે સર્વ પદાર્થોમાં યોગ્યતારૂપે સર્વપદવાણ્યતા રહી હોય છે. અર્થાત્ સર્વવ્યંજનપર્યાયો યોગ્યતારૂપે રહ્યા હોય છે. પણ અર્થપર્યાય માટે એવું નથી, કોઈપણ એકપણ પદાર્થ એવો નથી જેમાં યોગ્યતારૂપે સર્વ અર્થપર્યાયો રહ્યા હોય. જેમકે પુદ્ગલદ્રવ્યમાં પુદ્ગલ સંબંધી અર્થપર્યાયો યોગ્યતારૂપે રહ્યા હોય તો પણ જીવસંબંધી અર્થપર્યાયો યોગ્યતારૂપે પણ રહ્યા હોતા નથી જ. અરે અભવ્ય પણ જીવ હોવા છતાં સમ્યક્તાદિની પ્રાપ્તિ કરાવી આપે એવા જીવસંબંધી અર્થપર્યાયો એનામાં યોગ્યતારૂપે પણ રહ્યા હોતા નથી.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org