________________
११४
श्रीसप्तभङ्गीविंशिका-१७-१८ ततश्चायं विषयविभागः प्राप्त:- अर्थपर्याये सप्तैव भङ्गाः, न न्यूना न वाऽधिकाः, व्यञ्जनपर्याये तु द्वावेव भङ्गो, न न्यूनौ न वाऽधिकाविति ॥१७॥ तत्रार्थपर्याये न्यूनाधिकत्वासम्भवः सविस्तरं प्राग् निरूपित इति व्यञ्जनपर्यायस्वरूपं निरूप्य तत्राधिक्यासम्भवं सकारणं निरूपयितुकाम आहपदेन वाच्यता या स्यात् सैव व्यञ्जनमुच्यते । सम्मीलनं यतोऽशक्यमिति नाधिक्यसम्भवः ।।१८॥ ____ अत्र पदैकदेशे पदसमुदायोपचाराद् व्यञ्जनमिति व्यञ्जनपर्याय इत्यर्थो ज्ञेयः । कम्बुग्रीवादिमत्यर्थे घटादिपदवाच्यता या वर्तते सैव व्यञ्जनपर्याय उच्यते । एतेषां व्यञ्जनपर्यायाणां सम्मीलनं यतोऽशक्यमिति हे तोर्व्यञ्जनपर्या ये भङ्गाधिक्यं न सम्भवतीति गाथार्थः । तत्सम्मीलनस्याशक्यत्वमग्ने व्यक्तीकरिष्यते ।
અર્થ આવો છે. એવં પૂર્વે કહી ગયા એ રીતે, અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે વચનપથ અર્થપર્યાય અંગે સાત વિકલ્પવાળો સાત પ્રકારવાળો હોય છે. પણ વ્યંજનપર્યાય અંગે તે સવિકલ્પ-વિધિરૂપ (એટલે કે “ચાર્યવ' અને નિર્વિકલ્પ=નિષેધરૂપ (એટલે કે સ્ટાન્નાયેવ) એમ બે જ પ્રકારે હોય છે, (એટલે આ વ્યંજનપર્યાય શું છે? એ અર્થપર્યાય કરતાં જુદા કેમ છે? એના અંગે બે જ ભંગ મળે છે – સાત નહીં આવું શા માટે? આ બધો આપણે વિચાર કરવો છે.)
આમ આવો વિષયવિભાગ મળે છે - અર્થપર્યાયમાં સાત જ ભંગ હોય છે, ન ન્યૂન, ન અધિક. વ્યંજનપર્યાયમાં બે જ ભંગ હોય છે, ન ન્યૂન, ન અધિક. ૫/૧૭ી આમાંથી અર્થપર્યાયમાં ન્યૂનાધિકત્વ સંભવતું નથી એ આપણે પૂર્વે જોઈ ગયા છીએ. એટલે વ્યંજનપર્યાય શું છે? ને એમાં બેથી અધિક ભંગ કેમ સંભવતા નથી એ વાતને જણાવતા ગ્રંથકાર કહે છે –
ગાથાર્થ : કબુગ્રીવાદિમાન્ પદાર્થમાં ઘટાદિપદવાણ્યતા જે હોય છે તે જ વ્યંજન=ભંજનપર્યાય કહેવાય છે. આ વ્યંજનપર્યાયોનું સંમીલન=મિશ્રણ અશક્ય હોય છે માટે અધિકભંગ સંભવતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org