________________
सम्मत्यधिकारः
११३
आधिक्यासम्भवात्तत्र तदुक्तमिति मन्यताम् । सप्तत्वनियमस्तत्र प्रोक्तोऽर्थपर्ययेषु हि ॥१७॥
अत्र हिरेवकारार्थो, तथा मनःपर्ययशब्दस्य यथा मनःपर्यायशब्दपर्यायता तथाऽर्थपर्ययशब्दस्याऽर्थपर्यायशब्दपर्यायतेति स्वीकृत्यार्थपर्ययेष्वित्युल्लेखः कृत इति ध्येयम् । ततश्चायमर्थो लभ्यते-तत्र = व्यञ्जनपर्याय आधिक्यासम्भवात् द्वाभ्यामधिक त्वस्यासम्भवात् तद्-द्विधात्वमुक्तमिति मन्यताम् । ननु तर्हि भङ्गानां सप्तत्वनियमस्तु निर्मूलमुन्मूलित एवेत्याशङ्कायामाह सप्तत्वेति । तत्र-सम्मतौ भङ्गानां सप्तत्वनियमोऽर्थपर्ययेषु हि=अर्थपर्यायेष्वेव प्रोक्तः । तदुक्तं श्रीसम्मतितर्कप्रकरणे,
एवं सत्तविअप्पो वयणपहो होइ अत्थपज्जाए । वंजणपजाए पुण सविअप्पो णिव्विअप्पो य ॥१-४१।।
तत्सक्षेपार्थस्त्वयं-एवं-पूर्वोक्तप्रकारेण सप्तवकिल्पो= सप्तप्रकारो वचनपथो भवत्यर्थपर्याये । व्यञ्जनपर्याये पुनः स द्विप्रकार एव, सविकल्पो विधिरूप इत्यर्थः, निर्विकल्पश्च निषेधरूपश्चेत्यर्थः ।
ગાથાર્થ : સર્વત્ર ભંગ સાત જ હોય છે. આ વાત બરાબર નથી. કારણકે શ્રી સમ્મતિગ્રન્થમાં વ્યંજનપર્યાય અંગે બે જ ભંગ હોવા ४ा छे.
विव२५ : शं श्रन्थ सुगम छे. ।।१६।। २। भंग અને સાત પ્રકારના ભંગ...આ બન્ને વાત સમ્મતિગ્રન્થમાં જ કહી હોવાથી સ્વીકાર્ય જ છે. એ વાતને નિઃશંક માનતા ગ્રન્થકાર એ બન્નેના વિષયવિભાગને સકારણ જણાવે છે -
ગાથાર્થ : તત્ર=વ્યંજનપર્યાય અંગે અધિક ભંગોનો સંભવ ન હોવાથી બે જ ભંગ કહ્યા છે, તે સ્વીકારો. ભંગ સાત હોવાનો જ નિયમ જે ત્યાં=સમ્મતિગ્રન્થમાં કહ્યો છે તે અર્થપર્યાયો અંગે કહ્યો છે.
વિવરણ : શ્રી સમ્મતિતર્ક પ્રકરણના પ્રથમકાંડની ૪૧મી ગાથાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org