________________
अवाच्य-अनभिलाप्यशब्दविचारः
स्य सर्वपदवाच्यत्वाभावार्थकत्वादनभिलाप्यशब्दस्य त्वनभिलाप्यपदवाच्यत्वार्थकत्वात् । तच्चैवं-अभिलाप्येभ्योऽर्थेभ्योऽनन्तगुणत्वेनोक्तेषु पदार्थेषु सर्वपदवाच्यत्वाभावेऽनभिलाप्यपदवाच्यत्वस्याप्यभाव एव। ततश्च घटपदश्रवणेऽपि घटपदवाच्यत्वाभाववतः पटस्योपस्थितिर्यथा न भवत्येव तथाऽनभिलाप्यपदश्रवणेऽपि तेषामनन्तगुणत्वेनोक्तानां पदार्थानामुपस्थितिर्न स्यादेवेत्यनुभवसिद्धोपस्थितिकानां तेषामनभिलाप्यपदवाच्यत्वमवश्यं स्वीकरणीयम् । अत्रानभिलाप्यत्वकथनानन्तरमभिलाप्यत्वं (वाच्यत्वं) यदुक्तं तत्रापातदृष्ट्या वदतोव्याघात( विरोध)दोषः प्रतिभाति । तस्य परिहार आवश्यकः, अभिलाप्यत्वानभिलाप्यत्वयोर्द्वयोः सम्मतत्वात् । तदर्थं 'यः केनचिदपि पदेनाभिलाप्यः स अभिलाप्यः' इति परिभाषासामान्यं परित्यज्य
માટે કે સપ્તભંગીમાં રહેલ અવીચ શબ્દ સર્વપદ્રવીત્વમવિ ને જણાવે છે જ્યારે શાસ્ત્રોક્ત અનમિત્તાણ શબ્દ અનમિત્તાપ્યપદ્રવીત્વ ને જણાવે છે. તે આ રીતે - જે અનંતાનંત પદાર્થોને અભિલાપ્ય પદાર્થોથી જુદા પાડ્યા છે તે પદાર્થોમાં જો વાચ્યતા હોય જ નહીં, તો એ પદાર્થોનો મનમનાપ્ય પદથી પણ ઉલ્લેખ થઈ શકે જ નહીં, ને આપણને પણ એ પદ સાંભળવા છતાં, એ પદાર્થોની ઉપસ્થિતિ થઈ શકે જ નહીં. આશય એ છે કે જેમ આપણને “ઘટ' પદ સાંભળતા પટની કાંઈ ઉપસ્થિતિ થતી નથી, કારણકે પટમાં “ઘટ'પદવાણ્યતા નથી. એમ અનભિલાપ્યત્વેન અભિમત જે અનંતાનંત પદાર્થો છે તેમાં જો અનભિલાપ્યપદવાતા ન હોય તો તો એ પદાર્થોની પણ “અનભિલાપ્ય” પદથી ઉપસ્થિતિ થઈ શકે જ નહીં... પણ એ થાય તો છે. માટે એ બધામાં અનભિલાપ્યપદવાચ્યત્વ છે એ નિશ્ચિત છે. આમાં પ્રથમનજરે, અનભિલાખ કહ્યા પછી એ જ પદાર્થને અભિલાખ કહેવામાં વદતોવ્યાઘાત-વિરોધ દોષ ભાસે છે. એનો પરિહાર કરવો, જરૂરી છે, કારણકે અભિલાપ્યત્વ અને અનભિલાપ્યત્વ બન્ને માન્ય છે. એટલે, “કોઈપણ પદથી અભિલાપ્ય હોય તે અભિલાપ્ય” આવી સામાન્ય પરિભાષાને તિલાંજલિ આપીને કોઈ વિશેષપરિભાષા માનવી જરૂરી છે. એ આ રીતે માની શકાય છે-પદવિશેષથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org