Book Title: Saptabhangivinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 134
________________ अवाच्यानभिलाप्ययोरसंकेतविशेषत्वम् १०९ इत्याद्याकारो यो बोधः शास्त्रोक्तवचनेन प्राप्तो वर्तते तस्मादन्यस्य कस्यापि बोधस्य वचनव्यवहारस्य वा कदाचिदपि सम्भवो नास्तीति प्रतीतिसिद्धम् । सङ्केतकारणानन्तरमपि यः कदाचिदपि कस्यचिदपि व्यवहारस्य विषयो न भवति तस्य तद्वाचकस्य वा शब्दस्य सङ्केतितत्वकथने न किमप्यौचित्यं, सङ्केतस्य वचनव्यवहारैकप्रयोजनत्वात् । अतस्तस्याशक्यसम्भवस्तदभावमेव सूचयति । ततश्चा' नभिलाप्ये 'ति यत्पदं तन्न सङ्केतितमित्यनेनापि प्रकारेण सिद्धम् । ततश्चानभिलाप्यानामर्थानां सङ्केतो न भवतीति निश्चितम् ।। इदमत्रावधेयम् । अनभिलाप्यानामर्थानां सङ्केतस्य योऽयमभावस्तत्र वाचकस्य शब्दस्यासम्भवो न कारणमपि तु सङ्केतकरणात्पूर्वं छद्मस्थानां तदनुपस्थितिः कारणम्, केवलिनां तु प्रयोजनाभावः कारणम् । अन्यथा सति प्रयोजने के वलिभिः मिथस्तत्करणेऽसामर्थ्यस्याभावात् । केवलं न कदाचिदपि प्रयोजनं भवतीति न कदाचिदपि क्रियते। नन्वस्मज्ञानविषयीभूतानपि बहूनर्थान् शब्दैर्व्यक्तीकर्तुं वयमરીતે વચનવ્યવહારનો વિષય બને છે. પણ અનભિલાપ્ય પદાર્થો અંગે આવો કશો વ્યવહાર ક્યારેય થતો નથી. “વિશ્વમાં અભિલાય કરતાં અનન્તગુણ અનભિલાખ પદાર્થો છે” આટલો બોધ કે વચનવ્યવહાર શાસ્ત્રમાં તેઓની જે વાત કરી છે તદ્રુપે મળે છે. આ સિવાય કશું જ નહીં. સંકેત કર્યા પછી જે ક્યારેય પણ કોઈના પણ કશા પણ વચનવ્યવહારનો વિષય બનતા જ નથી. એનો સંકેત થયેલો કહેવાય જ શી રીતે? કારણકે છેવટે સંકેત પણ વચનવ્યવહાર માટે જ હોય છે, એ જ જો ક્યારેય પણ ક્યાંય પણ શક્ય બનતો જ ન હોય તો સંકેત કર્યો છે એમ કહેવાનો મતલબ જ શું? એટલે, નિશ્ચિત થયું કે છદ્મસ્થોનો અન્ય કોઈ રીતે વિષય બની શકતા ન હોવાથી અનભિલાપ્ય પદાર્થો અંગે સંકેત હોતો નથી. પણ આ સંકેત ન હોવામાં કોઈ શબ્દ એનો વાચક મળી શકતો નથી....' એ કારણ નથી... પણ છદ્મસ્થાના જ્ઞાનનો અન્ય રીતે એ વિષય બની શકતા નથી. એ કારણ છે... એટલે જ કેવલીઓ ધારે તો પરસ્પર સંકેત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180