________________
१०२
श्रीसप्तभङ्गीविंशिका-१५ 'वाच्यपदवाच्यत्वार्थकमेवे 'त्यत्रैव यद्यास्था तथापि न किञ्चिन्नः झूयते, अवाच्यपदस्यानभिलाप्यपदसमानार्थकत्वस्यैवमप्यसिद्धेः । अवाच्यपदस्य शब्दसङ्केतासम्भवसूचकत्वात्, अनभिलाप्यपदस्य तु न तदसम्भवसूचकत्वं, अपि तु छद्मस्थान् प्रति संकेत्यमानार्थज्ञानाभावेन केवलिनस्तु प्रति प्रयोजनाभावेन यः शब्दसङ्केताभावस्तस्यैव सूचकत्वमिति । एतच्चाने व्यक्तीभविष्यति ।
____ अथैतदेवान्यप्रकारेणापि निश्चिनुमः । तदर्थं पूर्वं वचनव्यवहारविषयं किञ्चिद्विचारयामः ।
• स्वमनोगताभिप्रायं ज्ञापयितुं यद्वाऽन्यमनोगताभिप्रायं ज्ञातुं वचनव्यवहारो प्रवर्तते । एताभ्यां प्रयोजनाभ्यां विनापि प्रवर्तमानो वचनव्यवहारोऽशिक्षितालापापरपर्यायमौखर्यं (बकवास इति भाषायां) उच्यते । न च शिष्टानां तस्य सम्भवः ।
• अतो वचनव्यवहारश्छद्मस्थस्य छद्मस्थं प्रति यद्वा छद्म
છતાં જો, અવાચ્યપદવાણ્યત્વ' તો માનવું જ એમ જ દિલ કહ્યા કરતું હોય તો પણ અવાચ્યપદ અનભિલાપ્યપદને સમાનાર્થક તો બની જવાનું નથી જ. કારણકે જે રીતે અભિપ્રેત છે એ રીતે જણાવનાર કોઈ શબ્દ (કે સંકેતો શક્ય જ નથી માટે અવાચ્યત્વ છે. જ્યારે અનભિલાપ્યપદાર્થો માટે એવું નથી. ત્યાં શબ્દ (કે સંકેતો સાવ અશક્ય છે એવું નથી. સંકેત્યમાનનું જ્ઞાન ન હોવાથી છદ્મસ્થોને ઉદ્દેશીને સંત કરાતો નથી. પ્રયોજન ન હોવાથી કેવલીને ઉદેશીને સંકેત કરાતો નથી. અર્થાત્ શબ્દ કે સંકેત અશક્ય જ છે એવું નથી. પણ કરાતા નથી. માટે અનભિલાપ્યત્વ છે. આ વાત આગળ વધારે સ્પષ્ટ થશે.
આ જ વાતને હવે બીજી રીતે વિચારીએ.
• સ્વગત-કે અજગત મનના અભિપ્રાયને જાણવા કે જણાવવા માટે વચન-વ્યવહાર હોય છે. જ્યાં આવું પ્રયોજન ન હોય એવા વચનપ્રયોગો એ બકવાસરૂપ છે ને એ શિષ્ટપુરુષોને સંભવતા નથી.
• भेटले, क्यनव्यवहार छभस्थ-७५स्थ वय्ये, ७भस्थ-3qel
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org