________________
१०६
श्रीसप्तभङ्गीविंशिका-१५ मि'त्यादिरूपेण सङ्केतः कर्तुं शक्य एव, केवलं प्रयोजनस्यासम्भवान्न कदाचिदपि स क्रियत इति । छद्मस्थं सङ्केतगृहीतारं प्रति सङ्केतकरणस्य सप्रयोजनत्वसम्भवात् के वलिनाऽपि प्रयोजनमनुसृत्यानेके सकेताः क्रियन्त एव । केवलं ते त्वभिलाप्यानामेव, न त्वनभिलाप्यानामपि, छद्मस्थानां केनापि धर्मेणानभिलाप्यानां विवक्षितानां ज्ञानासम्भवेन सङ्के तकरणात्पूर्वं तदुपस्थित्यसम्भवात् । अतः केवल्यपि ‘पदार्थोऽयं 'अ' इति वर्णेनोच्यतामि'त्यादि सङ्केतं न ન હોવાથી ક્યારેય સંકેત કરતા નથી. સંકેત ઝીલનાર છદ્મસ્થ હોય તો એને સંકેત કરવો એ કેવલીને પણ સપ્રયોજન બની શકે છે ને તેથી કેવલીભગવંતો એવા કેટલાય સંકેત કરતાં જ હોય છે. પણ પ્રસ્તુતમાં અનભિલાપ્ય પદાર્થો છદ્મસ્થના જ્ઞાનનો અન્ય કોઈ રીતે વિષય બની જ શકતા નથી. એટલે કેવલીભગવંતો પણ, “જો આ પદાર્થને “ કહેવાય' આને “વ” કહેવાય. આવો કોઈ સંકેત કરી શકતા નથી. એટલે છબસ્થને તો અન્ય રીતે પણ જાણકારી નથી.. ને અમુકપદવાચ્યત્વેન પણ જાણકારી નથી. માટે છઘસ્યો વચ્ચે પણ અનભિલાપ્ય પદાર્થો સંકેતનો વિષય બની શકતા નથી.
શંકા- એ પદાર્થોમાં અનભિલાપ્યપદવાચ્યત્વ છે એ તો તમે જ કહી ગયા છો. તો એમાં “અનભિલાષ્ય' પદનો સંકેત થયેલો જ છે ને?
સમાધાન- ના, એ પદાર્થોમાં અમે માત્ર વાચ્યત્વ જ કહેલું છે. સંકેત નથી કહ્યો. કારણકે સંકેત માનવામાં એ પદાર્થોનું અનભિલાપ્યત્વ જ હણાઈ જાય છે. તે આ રીતે - આ પદાર્થોમાં પણ શેયત્વ-સત્ત્વ હોવાથી શેયપદાભિલાપ્યત્વ અને સત્પદાભિલાપ્યત્વ માનવું જ પડે છે. એટલે અનભિલાપ્યત્વ જ ઊડી ન જાય એ માટે નીચેમાંનો કોઈપણ નિયમ (કે વિશેષ પ્રકારની પરિભાષા) માનવો જ પડે છે. (૧) પૂર્વે કહ્યા મુજબ પદવિશેષાભિલાપ્યત્વ જ “અભિલાપ્યત્વ” કહેવાય... આ પદાર્થોમાં તે ન હોવાથી અનભિલાપ્યત્વ છે. અથવા (૨) અર્થપર્યાયપ્રવૃત્તિનિમિત્તકપદથી અભિલાપ્ય જ ન હોય તે અનભિલાષ્ઠ. [પરિભાષાના અજાણ પાઠકો માટે – વાચ્યાર્થમાં રહેલ જે ધર્મને નજરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org