________________
१००
श्रीसप्तभङ्गीविंशिका-१५ प्रयुज्यतेऽपि तु युगपदर्पितयोर्द्वयोर्नययोर्यो विषयस्तज्ज्ञापयितुमेवेत्यवाच्यशब्देन बुध्यमानः सर्वपदवाच्यत्वाभावोऽपि मुख्यतया तस्मिन्नेव विषये मन्तव्यः । ततश्च घटे यथैकैकनयविषयभूतमस्तित्वं नास्तित्वं च वर्तते, तथाऽन्यदपि किञ्चिद् युगपदर्पितनयद्वयविषयभूतं वर्तते यत्र सर्वपदवाच्यत्वाभावोऽस्ति । यतश्च तत्र सर्वपदवाच्यत्वाभावोऽतो नैकेनापि पदेन तदुल्लेखस्य सम्भव इति स्यादवाच्य एव घट इत्युच्यते ।
किञ्च शक्रापेक्षया देवत्वं 'स्व'धर्मः, चतुरिन्द्रियत्वं च 'पर'धर्मः । ततश्च देवत्वधर्मपुरस्कारेण विचार्यमाणे शक्रे यदस्तित्वं ज्ञायते तदस्तीति शब्देनोच्यते । चतुरिन्द्रियत्वधर्मपुरस्कारेण यन्नास्तित्वं ज्ञायते तन्नास्तीति शब्देनोच्यते । चतुरिन्द्रियदेवत्वलक्षणोभयधर्मपुरस्कारेण युगपद्विचार्यमाणे शक्रे किं ज्ञायते केन च शब्देनोच्यते तत्तृतीयभङ्गे विचार्यते । तत्र चतुरिन्द्रियदेवत्वस्य शशशृङ्गकल्पत्वान्न तद्धर्मपुरस्कारेण कस्यचिदपि पदार्थस्य किञ्चिदपि ज्ञानं भवितुઉભયનયની અર્પણા વખતે બનતા વિષય અંગે છે. એટલે કે અસ્તિત્વનાસ્તિત્વ સિવાય કંઈક છે જેમાં સર્વપદવાણ્યત્વાભાવ છે. ને સર્વપદવાણ્યત્વાભાવ છે માટે કોઈપણ પદથી એ વાચ્ય ન હોવાથી એનો उल्ले५ शय न डोवान र स्यादवाच्य एव घटः अम. वाय छे.
વળી, શક્રની અપેક્ષાએ દેવત્વ એ સ્વધર્મ છે અને ચઉરિન્દ્રિયત્ન એ પરધર્મ છે. એટલે દેવત્વધર્મને આગળ કરીને શકને વિચારતા જે અસ્તિત્વ જણાય છે એ “અસ્તિ' એ વા શબ્દથી કહેવાય છે ચઉરિયિત્વધર્મને આગળ કરીને જે નાસ્તિત્વ જણાય છે એ “નાસ્તિ શબ્દથી બોલાય છે. ચઉરિન્દ્રિય-દેવત્વરૂપ ઉભયધર્મની અપેક્ષાએ યુગપદ્ વિચારવામાં આવે ત્યારે શું જણાય છે ને કયા શબ્દથી બોલાય છે? એ ત્રીજાભંગમાં વિચારાય છે. એમાં ચઉરિન્દ્રિયદેવત્વ એ શશશૃંગતુલ્ય અસત્ હોવાથી તે ધર્મને આગળ કરીને કોઈપણ પદાર્થનું કાંઈપણ જ્ઞાન થઈ શકતું નથી. અને જ્ઞાન એ જ તો કોઈપણ વસ્તુની વસ્તુતાનું વ્યવસ્થાપન કરનાર અને જણાવનાર છે. એટલે છતે પ્રયાસ પણ જો જ્ઞાન થતું નથી - થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org