________________
संकेत्यमानज्ञानमावश्यकम्
१०३
स्थस्य के वलिनं प्रति यद्वा के वलिनश्छद्मस्थं प्रति प्रवर्तते, न तु केवलिनः केवलिनं प्रति, द्वयोः सर्वज्ञत्वेन ज्ञानज्ञापनान्यतरस्यापि प्रयोजनस्याभावात्, केवलिनस्तु शिष्टतमत्वात् ।
• सङ्केतं ज्ञातुं ज्ञापयितुं वा प्रवर्तमाने वचनप्रयोगे वक्तृश्रोत्रोर्मध्यादेकः सङ्केतस्य ज्ञाता भवति, तदन्यस्त्वज्ञाता । यथा पुत्रः पितरं पृच्छति 'तात ! एष कम्बुग्रीवादिमान् पदार्थः केन शब्देनोच्यते ?' अत्र वक्ता पुत्रोऽज्ञाता, श्रोता तु पिता सङ्केतस्य ज्ञाता । ततश्च पिता पुत्रं प्रत्युत्तरयति 'वत्स ! स 'घट' इति शब्देनोच्यते' (घटइति शब्दस्तस्य वाचकः) इति । अत्र वक्ता पिता सङ्केतस्य ज्ञाताऽस्ति पुत्रस्तु श्रोताऽज्ञाता, श्रवणानन्तरं तु सोऽपि ज्ञाता स्यादेव । सङ्केतज्ञानज्ञापनान्यतरार्थेभ्यो वचनव्यवहारेभ्योऽन्ये ये वचनव्यवहारास्तेषु वक्तृश्रोत्रोर्द्वयोः सङ्केतज्ञातृत्वमावश्यकं, अन्यथा बोधासम्भवात्।
• सङ्केतकरणावसरे सङ्केतकर्ता वाच्यार्थस्य सङ्के त्यमान
વચ્ચે અને કેવલી-છદ્મસ્થ વચ્ચે હોય શકે છે, પણ કેવલી-કેવલી વચ્ચે હોવો સંભવતો નથી. કારણકે શ્રોતા અને વક્તા બન્ને કેવલી હોવાથી બન્ને બધું જ જાણે છે.. કશું અજ્ઞાત છે જ નહીં જેને જણાવવા વચનવ્યવહાર આવશ્યક બને. અને કેવલી ભગવંતો તો મહાશિષ્ટ પુરુષો છે.. બકવાસની તો ગંધ સુધ્ધાં સંભવતી નથી જ.
• संत 4-४५॥qा भाटे ४ d qयनप्रयोग थाय छ એમાં વક્તા-શ્રોતા બેમાંથી એક સંકેતનો જાણકાર હોય છે અને બીજો અજાણ હોય છે. જેમકે બાળક બાપને પૂછે છે - આ સામા પદાર્થને શું કહેવાય? આમાં વક્તા બાળક અજાણ છે ને શ્રોતા બાપ જાણકાર છે. પછી બાપ જવાબ આપે કે “આ સામા પદાર્થને “ઘટ' કહેવાય.” ત્યારે વક્તા જાણકાર છે ને શ્રોતા અજાણ છે કે હવે જાણકાર બને છે. સંકેતને જાણવા-જણાવવા માટેના આ વચનપ્રયોગો સિવાયના તો બધા વચનપ્રયોગો માટે શ્રોતા અને વક્તા બન્ને સંકેતના જાણકાર જોઈએ. અન્યથા બોધ થાય નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org