________________
शतशो भङ्गापत्तिः
क्रमेण यदा प्रश्नं पृच्छति तदा प्रज्ञापकः किं करोतीति चेत् ? श्रृणुस्व- परविभागस्य ज्ञाता प्रज्ञापक उपर्युक्तवदेव त्रीण्यपि 'स्व'रूपाणि सम्मील्य द्वे अपि च पररूपे सम्मील्य प्रश्नं 'घटोऽमदावादजमृन्मयभूमिस्थो न वा ? श्यामचतुष्कोणो न वा ? ' इत्याकारं कल्पयित्वा ‘स्यादस्त्येवामदावादजमृन्मयभूमिस्थ: स्यान्नास्त्येव श्यामचतुष्कोण' इत्येव ददाति । एतच्च मन्तव्यमेव । अन्यथा घटादिपदार्थानामस्मद्व्यवहारोपयोगीन्यप्यनेकानि 'स्व'रूपाणि भवन्त्यनेकानि च 'पर'रूपाणि भवन्तीति तेषां क्रमेण व्युत्क्रमेणाक्रमेण च सहस्रशः संवेधाः सम्भवन्ति । ततश्चास्ति नास्ति, नास्ति - अस्ति, अस्ति- अस्ति नास्ति, अस्ति नास्ति - अस्ति, अस्ति नास्ति नास्ति - अस्ति... इत्येवं प्रकाराः कियन्तो भङ्गा मन्तव्या इति ।
किञ्च यद्येवं 'स्व 'रूपाणां 'पर 'रूपाणां च सम्मीलनं न मन्येत तदा प्रथमादिभङ्गानामपि शतशो भङ्गाः स्युः । कश्चित्पृच्छति ઉલ્લેખવાળો... કે આવો કોઈપણ પ્રશ્ન ઊઠી શકે છે.) તો પ્રજ્ઞાપક શું ५२शे ?
સમાધાન- તો પણ પ્રજ્ઞાપક બધા ‘સ્વ’રૂપોને ભેગા કરીને અને બધા ‘પર’રૂપોને ભેગા કરીને ઉપર જણાવ્યા મુજબ ‘છે અને નથી' એવો જ જવાબ આપશે...
આવું માનવું આવશ્યક છે, કારણ કે તે-તે ઘટાદિ પદાર્થના આપણા વ્યવહારમાં આવતા પણ ઢગલાબંધ ‘સ્વ’રૂપો હોય છે ને ઢગલાબંધ ‘પર’રૂપો હોય છે.. એના આડાઅવળાક્રમે હજારો સંબંધ थाय... छे. नथी-छे, छे-छे-नथी, छे-नथी-छे, छे-नथी- नथी- छे... खावा કેટલા ભંગ માનવાના? કોઈ આરો જ ન આવે....
७५
વળી, આ રીતે જો બધા ‘સ્વ'રૂપોને ભેગા કરવાની ને ‘પર’રૂપોને ભેગા કરવાની વાત માનવામાં ન આવે તો તો પ્રથમ વગેરે દરેક ભંગના સેંકડો ભંગ થઈ જાય. કોઈ પૂછે કે ઘડો મૃન્મય છે? રક્ત छे? तो छे-छे भवाज आपको पडे. डोई पूछे } घडो मृन्मय छे ? रडत
૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org