________________
श्रीसप्तभङ्गीविंशिका - ८
तथा यदि कश्चिन्मृन्मयत्वविशिष्टचतुष्कोणोऽस्ति न वेत्याकारं प्रश्नं पृच्छति, तदा मृन्मयत्वविशिष्टचतुष्कोणाकारस्य शुद्धचतुष्कोणाकारानतिरिक्तत्वात् तस्य च घटेऽसत्त्वात् स्यान्नास्त्येवेत्यस्यैवोत्तरस्य देयत्वेन पूर्वोक्तवदुभयोरपि धर्मयोः 'पर' रूपत्वेन निश्चयापत्तिः ।
૪૦
अस्याश्च विचारणाया अयमत्र सारः । वृत्तमृन्मयमधिकृतं घटमधिकृत्य, घटो वृत्तमृन्मयोऽस्ति न वेति प्रश्ने स्यादस्त्येवेति प्रथमभङ्ग एव तेन च श्रोतुर्वृत्तत्वस्य मृन्मयत्वस्य च 'स्व'रूपत्वेन प्रतीति: । घटो चतुष्कोणसुवर्णमयोऽस्ति न वेति प्रश्ने स्यान्नास्त्येवेति
પ્રસ્તુતમાં પણ આ જ જવાબ સાંભળવામાં આવે તો ચોરસાકાર અને મૃત્મયત્વ... બન્ને ‘સ્વ’રૂપે સમજાય જે ગલત છે, કારણકે ચોરસાકાર કાંઈ અધિકૃત ઘડાનું ‘સ્વ’રૂપ નથી.
તથા જો કોઈ મૃત્મયત્વવિશિષ્ટ ચોરસ ઘડો છે? આમ પ્રશ્ન પૂછે તો મૃત્મયત્વવિશિષ્ટ ચતુષ્કોણાકાર એ શુદ્ધ ચતુષ્કોણાકાર રૂપ જ બનવાથી સ્વાત્રાત્યેવ જવાબ આપવાનો રહે... જે સાંભળીને શ્રોતાને મૃત્મયત્વ અને ચતુષ્કોણાકાર બન્ને ‘પર’રૂપે પ્રતીત થવાની આપત્તિ આવે, કારણકે સુવર્ણમયત્વવિશિષ્ટ ચોરસ ઘડો છે? એવા પ્રશ્નના જવાબમાં સ્વાસ્યેવ સાંભળીને સુવર્ણમયત્વ અને ચતુષ્કોણાકાર એ બન્ને ‘પર’રૂપે પ્રતીત થયેલા હતા..
આ બધી વિચારણાનો ટૂંકો સાર આ છે - અધિકૃતવૃત્તમૃન્મયઘટ અંગે,
(૧) ઘડો વૃત્તમૃન્મય છે? આવો પ્રશ્ન પૂછાય તો સ્વાસ્યેવ એવો જવાબ અપાય છે. ને એનાથી શ્રોતાને, વૃત્તત્વ અને મૃત્મયત્વ... બન્ને ‘સ્વ’રૂપે પ્રતીત થાય છે.
(૨) ઘડો ચતુષ્કોણસુવર્ણમય છે? આવો પ્રશ્ન પૂછાય તો સ્યાશાસ્ત્યવ એવો જવાબ અપાય છે, જેનાથી શ્રોતાને ચતુષ્કોણત્વ અને સુવર્ણમયત્વ એ બન્ને ‘પર’રૂપે પ્રતીત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org